શોધખોળ કરો

Google Search થયું એડવાન્સ, ભારતમાં આવેલા AI Mode ફિચરને કઈ રીતે કરશો યૂઝ, જાણો

Google Search AI Mode: ગૂગલ સર્ચમાં ઉપલબ્ધ આ AI મોડ ફિચર યૂઝર્સ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન વિશે વિગતવાર માહિતી આપશે

Google Search AI Mode: ગૂગલ સર્ચ હવે વધુ એડવાન્સ થઈ ગયું છે. ભારતમાં કંપનીએ AI મૉડ ફિચર લૉન્ચ કર્યું છે, જે યૂઝરની ક્વેરીનો AI પાવર્ડ રિસ્પોન્સ આપશે. આ ફીચર દ્વારા, તમને ગૂગલ સર્ચમાં પહેલા કરતા વધુ સચોટ પરિણામો મળશે. આ મોડનું છેલ્લા ઘણા મહિનાઓથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. આ ફિચર દ્વારા યૂઝર્સને સર્ચમાં વધુ સારી ગુણવત્તાવાળી સામગ્રી ઝડપથી જોવા મળશે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને કોઈપણ રીતે લોગ ઇન કરવાની જરૂર રહેશે નહીં.

ગૂગલે એક બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ગૂગલનું આ AI મોડ ફિચર યુઝર્સને સર્ચ ટેબમાં દેખાશે, વળી, સ્માર્ટફોન યૂઝર્સને ગૂગલ એપમાં આ માટે એક અલગ ટેબ દેખાશે. યૂઝર્સ આ ટૂલનો ઉપયોગ અંગ્રેજીમાં કરી શકશે.

કેવી રીતે કામ કરશે ? 
ગૂગલ સર્ચમાં ઉપલબ્ધ આ AI મોડ ફિચર યૂઝર્સ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન વિશે વિગતવાર માહિતી આપશે. ઉદાહરણ તરીકે, ગૂગલ સર્ચમાં તમે ટાઇપ, કમાન્ડ અને ફોટો દ્વારા વિગતવાર પરિણામો જોશો. એટલું જ નહીં, તમને કોઈપણ ક્વેરીનું વિગતવાર પરિણામો મળશે. ઉપરાંત, આમાં યુઝર્સને એન્ડ-ટુ-એન્ડ AI સર્ચનો અનુભવ મળશે.

ઉપયોગ કેવી રીતે કરવો ? 
આ AI મોડ ફિચરને Google સર્ચમાં તબક્કાવાર રજૂ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં, દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ કરવા માટે, શોધ ટેબમાં કંઈપણ શોધવા માટે એક સમર્પિત વિકલ્પ હશે. આ મોડ પસંદ કરીને, તમે Google પર હાજર કંઈપણ શોધી શકશો. આ એક મલ્ટીમોડલ AI ટૂલ છે, જેમાં ટાઇપિંગ તેમજ વૉઇસ અને ફોટો દ્વારા કોઈપણ વસ્તુ વિશેની માહિતી મેળવી શકાય છે.

ઉદાહરણ તરીકે, જો તમને કોઈ વસ્તુ વિશે ખબર નથી અથવા તમે કંઈક શોધવા માંગતા હો, તો તમારે AI મોડમાં જઈને તેના વિશે આદેશ આપવો પડશે. આ ઉપરાંત, તમે સર્ચ બોક્સ સાથે આપેલા માઇક્રોફોન આઇકોન પર ટેપ કરીને અથવા ક્લિક કરીને વોઇસ કમાન્ડ દ્વારા પણ શોધ કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Embed widget