શોધખોળ કરો

Internet Data: આઇપીએલની પ્લેઓફની મેચો જોવા આ કંપનીના પ્લાન છે બેસ્ટ, સસ્તામાં અનલિમીટેડ ઇન્ટરનેટ ડેટા, વાંચો....

આ રિલાયન્સ જિઓનો અફૉર્ડેબલ મન્થલી પ્રીપેડ પ્લાન છે, જેમાં ડેલી ડેટાની કોઇ લિમીટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે,

Best Recharge Plan for Users: ભારતીય માર્કેટમાં અત્યારે Jio-VI અને Airtel સુધીની તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને સસ્તામાં અનલિમીટેડ ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા આપી રહી છે. જો તમે સસ્તામાં સારો પ્લાન ખરીદવાનુ વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને બેસ્ટ પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને Jio-VI અને Airtel આપી રહ્યું છે. આ પ્લાનમાં તમને ફ્રીમાં આઇપીએલ, ફિલ્મો અને અન્ય ટીવી શૉ જોવા મળી શકશે. અમે તમને અહીં ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર, વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.

રિલાયન્સ જિઓનો 269 રૂપિયાનો પ્લાન  -
આ રિલાયન્સ જિઓનો અફૉર્ડેબલ મન્થલી પ્રીપેડ પ્લાન છે, જેમાં ડેલી ડેટાની કોઇ લિમીટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં તમને દરરોજ 100 SMS, અનલિમિટેડ કોલ અને 25GB ડેટાનો લાભ મળે છે.

એરટેલનો 296 રૂપિયાનો પ્લાન  -
એરટેલના 296 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપનીમાં 30 દિવસો માટે તમને દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા આપે છે. જો તમારા એરિયામાં 5G નેટવર્ક આવી ગયું છે અને તમે 5G સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો તમે એરટેલની તરફથી આપવામાં આવી રહેલા 'ફ્રી અનલિમિટેડ 5G' ઑફરનો લાભ લઇને, ગમે તેટલો ડેટા યૂઝ કરી શકો છો. આ ઑફર હુબાહુ જિયોની જેમ એરટેલે શરૂ કરી છે, જેમાં કંપની લોકોને મફતમાં 5જી ડેટા યૂઝ કરવાની તક આપી રહી છે.

વૉડાફોન-આઇડિયાનો 296 રૂપિયાનો પ્લાન  -
Vodafone-idea તમારા પ્રીપેડ ગ્રાહકોને 296 રૂપિયામાં દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા 30 દિવસો માટે આપે છે. જો કોઈ કારણોથી આ ડેટા પેક જલદી પુરુ થઈ જાય તો તમે તમારા ડેટા રોલોવર પ્લાનને પણ પસંદ કરી શકો છો.

Instagram Outage: ઇન્સ્ટાગ્રામ ડાઉન! 1 લાખ 80 હજારથી વધુ યુઝર્સે કરી ફરિયાદ 

Instagram Outage: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram (Instagram) રવિવારે ડાઉન થઈ ગયું, જેના કારણે 1 લાખ 80 હજારથી વધુ વપરાશકર્તાઓએ આઉટેજની ટોચ પર પહોંચવાની ફરિયાદ કરી. મેટા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અનુસાર, કંપનીને રવિવારે (21 મે)ના રોજ ખબર પડી કે કેટલાક લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જો કે, કંપનીએ અસરગ્રસ્ત વપરાશકર્તાઓની સંખ્યા જાહેર કરી નથી.

આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Down Detector.com અનુસાર, યુએસમાં 1 લાખથી વધુ લોકોએ, કેનેડામાં 24 હજાર અને યુકેમાં 56 હજાર લોકોએ આ અંગે જાણ કરી હતી. કંપનીના પ્રવક્તાએ ઈ-મેલ દ્વારા આઉટેજ વિશે જણાવ્યું કે અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓને સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.

2 લાખ ડાઉનની ફરિયાદ કરી

આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉન ડિટેક્ટર. કોમ અનુસાર, 1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે ડાઉનની ફરિયાદ કરી હતી. વેબસાઈટ અનુસાર, આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી વપરાશકર્તાઓ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Embed widget