શોધખોળ કરો

Best Smartphone Under Rs 15000: હવે માત્ર 15000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ શાનદાર સ્માર્ટફોન, જાણો આ લિસ્ટમાં કયા ફોન સામેલ છે

Smartphones Under Rs15000: જો તમે 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં સારો સ્માર્ટફોન શોધી રહ્યા છો,તો અમે તમને કેટલીક શ્રેષ્ઠ ડીલ્સ વિશે જણાવી રહ્યા છીએ.આ સ્માર્ટફોનની ખરીદી પર તમને બમ્પર ડિસ્કાઉન્ટ પણ મળશે.

Best Smartphone Under Rs 15000: તાજેતરમાં ઘણી કંપનીઓના સ્માર્ટફોન 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. આ યાદીમાં Redmi થી Realmeનો સમાવેશ થાય છે. સારા પર્ફોર્મન્સની સાથે આ સ્માર્ટફોન તેમની મજબૂત બેટરી અને પાવરફુલ પ્રોસેસર માટે પણ જાણીતા છે. જો તમે 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં સારો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અમે તમને કેટલીક શ્રેષ્ઠ ડીલ્સ વિશે જણાવી રહ્યા છીએ. આ તમામ સ્માર્ટફોનની ખરીદી પર તમને બમ્પર ડિસ્કાઉન્ટ પણ મળશે.    

Realme NARZO 70 5G

Realme ના આ ફોનમાં 8GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનનો મુખ્ય કેમેરા 50MPનો છે. આ ફોનમાં 45W SUPERVOOC ચાર્જિંગ સ્પીડ સાથે 5000mAh બેટરી પ્રદાન કરવામાં આવી છે. આ ફોનના સૌથી ટોપ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ સિવાય તમને એમેઝોન પર BOBCARD ટ્રાન્ઝેક્શન પર 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરી એકસ્ટ્રા 1500 રૂપિયા પણ બચાવી શકો છો.      

Samsung Galaxy M15 5G   

Samsung Galaxy M15 5G 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે. તે એન્ડ્રોઇડ 14 પર ચાલે છે. આ ફોનના ટોપ વેરિઅન્ટની કિંમત 14,499 રૂપિયા છે. આ ફોનમાં 6000mAh બેટરી પ્રદાન કરવામાં આવી છે અને 6.5 ઇંચની દમદાર ડિસ્પ્લે પણ છે. ઉપરાંત, મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર દમદાર પ્રોસેસર માનવામાં આવે છે. એમેઝોન પરથી આ ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.   

Redmi 12 5G 

Redmiના આ 5G ફોનમાં 8GB રેમ સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે શાનદાર ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એમેઝોન પર 13,998 રૂપિયામાં લિસ્ટ થયો છે. આ સિવાય તેના પર 1000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ પણ મળશે.   

Realme 12 5G  

Realme 12 5G સ્માર્ટફોનમાં 108 MPનો મુખ્ય કેમેરા છે. ફોનમાં 45W SUPERVOOC ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mah દમદાર બેટરી છે. આ ફોનના સૌથી ટોપ વેરિઅન્ટની કિંમત 14,699 રૂપિયા છે. તેમજ તેને એમેઝોન પર HDFC બેંકના કાર્ડ્સ પર 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરી 1250 રૂપીયા પણ બચાવી શકો છો.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Embed widget