શોધખોળ કરો

Amazon Primeનું સબ્સક્રિપ્શન બે દિવસ બાદ થશે મોંઘુ, હવે કેટલા રૂપિયા તમારે આપવા પડશે વધારે, જાણો..........

Amazon એપ અને વેબસાઇટ પર બેનર પરથી તારીખનો ખુલાસો થયો છે અને જાણવા મળ્યુ છે કે, 13 ડિસેમ્બર સુધી જ જુની કિંમતમાં ગ્રાહકો Amazon Prime Membershipને ખરીદી શકશે,

Amazon Prime Membership Offer: થોડાક સમય પહેલા જ Amazonએ એ વાતની જાણકારી આપી હતી કે કંપની પોતાના Amazon Prime Subscriptionને મોંઘુ કરવાની છે. મેમ્બરશીપ કેટલી મોંઘી થઇ ગઇ એ વાતની તો જાણકારી આપી દેવામાં આવી હતી, પરંતુ એ ન હતુ બતાવ્યુ કે આ નવી કિંમત ગ્રાહકો પર ક્યારથી લાગુ પડશે. અત્યારે કંપનીના જુના રેટ ચાલી રહ્યાં છે તેમાં 999 રૂપિયામાં મેમ્બરશીપ ખરીદી શકાય છે, પરંતુ હવે એ વાતનો પણ ખુલાસો થયો છે કે, આ નવા રેટ ક્યારથી લાગુ કરી દેવામાં આવશે. 

Amazon એપ અને વેબસાઇટ પર બેનર પરથી તારીખનો ખુલાસો થયો છે અને જાણવા મળ્યુ છે કે, 13 ડિસેમ્બર સુધી જ જુની કિંમતમાં ગ્રાહકો Amazon Prime Membershipને ખરીદી શકશે, એટલે કે 13 ડિસેમ્બર બાદ કોઇપણ ગ્રાહક મેમ્બરશીપ કે પછી સબસ્ક્રિપ્શન લેવા ઇચ્છે છે, તો તેને પોતાના ખિસ્સામાંથી વધારે રૂપિયા કાઢવા પડશે.  

કેટલુ મોંઘુ થશે સબ્સક્રિપ્શન -
નવી પ્રાઈસ લીસ્ટ મુજબ વર્ષભરનું પ્રાઈમ મેંબરશિપ 500 રૂપિયા સુધી મોંઘું થઈ જશે. તેનો મતલબ છે કે વર્ષભરનું પ્રાઈમ મેંબરશિપપાળો પ્લાન જેની કિંમત 999 રૂપિયા છે તે 13 ડિસેમ્બરથી 1499 રૂપિયા થઈ જશે. ક્વાટર્લી મેંબરશિપ પ્લાન જેની કિંમક અત્યારે 329 રૂપિયા છે તેની કિંમત 459 રૂપિયા થઈ જશે. માસિક પ્લાનને પણ મોંઘુ કરવામાં આવ્યું છે. હાલ તેની કિંમત 129 રૂપિયા છે. જો કે નવા સબ્સક્રિપ્શન મોંઘુ થયા બાદ તેની કિંમત 179 રૂપિયા થઈ જશે. 

જોકે, આમાં અગાઉથી Prime મેંબરશિપ લઈ ચુકેલા યુઝર્સ આનાથી પ્રભાવિત નહીં થાય. જો કે પ્રાઈમ મેંબરશિપ પૂર્ણ થયા બાદ તેને નવી કિંમત પર સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. Amazon Primeએ આ વખતે પોતાની વેબસાઈટ પર જાહેર પણ કર્યું છે. 

આ પણ વાંચો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને....... 

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget