શોધખોળ કરો

BSNL BiTV: હવે 450+ લાઇવ ટીવી ચેનલ મફતમાં જુઓ, BSNLના આ પ્લાને મચાવી દીધી ધમાલ

BSNL BiTV: BSNL એ તેના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે ₹99 ના સૌથી સસ્તા વૉઇસ-ઓન્લી પ્લાન ધરાવતા ગ્રાહકો પણ BiTV નો ઉપયોગ સંપૂર્ણપણે મફતમાં કરી શકે છે

BSNL BiTV: સરકારી ટેલિકૉમ કંપનીઓમાંની એક ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના ગ્રાહકો માટે BiTV લૉન્ચ કર્યું છે. તે એક ડાયરેક્ટ-ટૂ-મોબાઇલ ટીવી સેવા છે જે 450 થી વધુ લાઇવ ટીવી ચેનલોની મફત ઍક્સેસ પ્રદાન કરે છે. BSNL એ OTT Play સાથે ભાગીદારીમાં આ સેવા શરૂ કરી છે, જેથી દેશભરના મોબાઇલ યૂઝર્સને કોઈપણ વધારાના ચાર્જ વિના તેનો ઉપયોગ કરી શકે.

ઓછી કિંમતમાં લાઇવ ટીવીવો આનંદ 
BSNL એ તેના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે ₹99 ના સૌથી સસ્તા વૉઇસ-ઓન્લી પ્લાન ધરાવતા ગ્રાહકો પણ BiTV નો ઉપયોગ સંપૂર્ણપણે મફતમાં કરી શકે છે. આ માટે તેમને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પગલું ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના નિર્દેશોને અનુસરીને લેવામાં આવ્યું છે, જેમાં સસ્તા વૉઇસ-ઓન્લી પ્લાન રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.

BSNL ના વૉઇસ-ઓનલી પ્લાન 

99 રૂપિયા વાળો પ્લાન 
વેલિડિટી: 17 દિવસ 
ફાયદા: ભારતમાં કોઇપણ નંબર પર અનલિમીટેડ ફ્રી કૉલિંગ 

439 રૂપિયા વાળો પ્લાન 
વેલિડિટી: 90 દિવસ 
ફાયદા: અનલિમીટેડ કૉલિંગ + 300 ફ્રી SMS

BiTV શું છે ?
BiTV એ BSNL ની ડાયરેક્ટ-ટૂ-મોબાઇલ ટીવી સેવા છે, જે ગ્રાહકોને 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો, વેબસીરીઝ અને ફિલ્મો જોવાની મંજૂરી આપે છે. તેના ટ્રાયલ તબક્કામાં 300 થી વધુ મફત ટીવી ચેનલો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, પરંતુ હવે આ સેવા બધા BSNL સિમ કાર્ડ સાથે સંપૂર્ણપણે કામ કરી રહી છે.

BiTV માટે કોઇ વધારાનો ચાર્જ નથી 
BSNL ગ્રાહકો કોઈપણ BSNL મોબાઇલ પ્લાન સાથે BiTV નો ઉપયોગ સંપૂર્ણપણે મફતમાં કરી શકે છે. આ સુવિધા BiTV એપ દ્વારા ઉપલબ્ધ થશે, જેનાથી સ્માર્ટફોન યૂઝર્સ તેમના મનપસંદ શો અને ફિલ્મો ગમે ત્યાં જોઈ શકશે. હવે BSNL ની મદદથી તમે ખૂબ જ સસ્તા ભાવે મનોરંજનનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચો

FB Tips: આ આસાન સ્ટેપ્સને ફોલો કરી Facebook પરથી કમાઇ શકો છો લાખો રૂપિયા, જાણો રીત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Gadkari: જે કરશે જાતિની વાત, તેને મારીશ જોરથી લાત..: આ શું બોલી ગયા નીતિન ગડકરી?Geniben Thakor : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગોHafiz Saeed News: આતંકી હાફિઝ સઇદને વાગી ગોળી, પાક. સેના સલામત સ્થળે છૂપાવ્યોઃ સૂત્રોનો દાવોAnjar lake drowning: અંજારમાં તળાવમાં ડૂબી જતાં 5 બાળકોના મોત, સમગ્ર વિસ્તારમાં ગમગીની

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
World News: ટ્રેન હાઇજેક બાદ હવે બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, BLAનો દાવો- પાકિસ્તાની સેનાના 90 સૈનિકો ઠાર
World News: ટ્રેન હાઇજેક બાદ હવે બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, BLAનો દાવો- પાકિસ્તાની સેનાના 90 સૈનિકો ઠાર
અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર
અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર
Sunita Williams: ગુડ ન્યૂઝ! મસ્કનું અવકાશયાન પહોંચ્યું સ્પેસ સ્ટેશને, સાથી સભ્યોને જોઈ અંતરીક્ષમાં ઝુમી ઉઠી સુનિતા વિલિયમ્સ
Sunita Williams: ગુડ ન્યૂઝ! મસ્કનું અવકાશયાન પહોંચ્યું સ્પેસ સ્ટેશને, સાથી સભ્યોને જોઈ અંતરીક્ષમાં ઝુમી ઉઠી સુનિતા વિલિયમ્સ
ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ
ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ
Embed widget