શોધખોળ કરો

Recharge: આ કંપની આપી રહ્યાં છે આ પાંચ સસ્તાં અને સ્પેશ્યલ રિચાર્જ, જાણો તમને શું શું મળશે

બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે.

BSNL Recharge Plans: ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની પાસે પોતાના ગ્રાહકો માટે કેટલાય રિચાર્જ પ્લાન અવેલેબલ છે. બીએસએનએલ 100 રૂપિયાથી ઓછામાં રિચાર્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 200 રૂપિયાથી ઓછામાં રિચાર્જ પણ અવેલેબલ છે. બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે. આ પ્લાનમાં કૉલ, ડેટા જેવી સુવિધાઓ મળે છે. જાણો શું છે ડિટેલ્સ....  

108 રૂપિયા વાળો પ્લાન - 
બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે, આ પ્લાનમાં 1 જીબી ડેટા મળે છે,  આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 

118 રૂપિયા વાળો પ્લાન - 
આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે, આ રિચાર્જ પ્લાનમાં લૉકલ અને એસટીડી નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલ ઓફર કરવામાં આવે છે. સાથે જ 0.5 જીબી ડેટા મળે છે. 

147 રૂપિયા વાળો પ્લાન - 
બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ લૉકલ અને એસટીડી રૉમિંગ કૉલ મળે છે, સાથે જ 10 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે. 

184 રૂપિયા વાળો પ્લાન - 
આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલ અને Lystn પૉડકાસ્ટ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

187 રૂપિયા વાળો પ્લાન - 
187 રૂપિયા વાળો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા અને 100 એસએમએસ દરરોજ મળે છે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે. 

197 રૂપિયા વાળો પ્લાન - 
આ પેકમાં કેટલાય બેનિફિટ મળે છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 150 દિવસની છે. આ પેકમાં શરૂઆતના 18 દિવસો સુધી અનલિમીટેડ વૉઇસ કૉલની ઓફર છે. પછી આઉટગૉઇંગ કૉલ માટે ટૉપ અપ રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનમાં ઇનકમિંગ કૉલની સુવિધા ફ્રી મળે છે. વળી, 18 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. બાકી દિવસો માટે સ્પીડ 40Kbps રહી જાય છે. 

ભારતની સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએસ આ ઉપરાંત પણ અન્ય કેટલાય ફાયદાકારક ઇન્ટરનેટ ડેટા પ્લાન રિચાર્જ આપી રહી છે, જે તમને સસ્તાં મળી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget