શોધખોળ કરો

Amazon Deal: iPhone પર પહેલીવાર બમ્પર ડિસ્કાઉન્ટ, 65 હજારનો ફોન ખરીદો 40 હજારથી ઓછામાં......

iPhone અમેઝોને આઇફોન લવર માટે સેલ કાઢ્યો છે, જેમાં iPhone12ની ખરીદી પર સીધુ 15 હજાર રૂપિયાથી વધુનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

iPhone 12 Deal On Amazon: iPhone અમેઝોને આઇફોન લવર માટે સેલ કાઢ્યો છે, જેમાં iPhone12ની ખરીદી પર સીધુ 15 હજાર રૂપિયાથી વધુનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોન પર સૌથી વધુ એક્સચેન્જ બૉનસ છે. નૉ-કૉસ્ટ EMI પર ખરીદવા માટે 2,389 રૂપિયામાં ફોનને પોતાનો બનાવી શકાય છે. જાણો iPhone12ના તમામ મૉડલ પર શું ડીલ મળી છે...... 

1-Apple iPhone 12 (64GB) – Purple  
64GB વાળા આ iPhone 12ની કિંમત છે 65,900 પરંતુ ડીલમાં મળી રહ્યો છે 49,999 રૂપિયાનો. આ ફોન પર 24% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોન પર 12,400 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. આ ફોનમાં એડવાન્સ ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં મેન કેમેરામાં બે કેમેરાનો સેટઅપ છે, જેમાંથી 12MP નો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 12MP નો Wide કેમેરો આપવામા આવ્યા છે. 

2-Apple iPhone 12 (128GB) - Blue 
128GB વેરિએન્ટ વાળા આ ફોનની કિંમત છે 69,900 રૂપિયા છે પરંતુ ડીલમાં 21% નુ ડિસ્કાઉન્ટ છે. જે પછી આને 60,900 રૂપિયામાં ખરીદી શકો છો. બાકી ફોન પર ઓછુ ઓફ મળી રહ્યું છે. ફોન પર 12,400 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 

3- New Apple iPhone 12 Mini (128GB)  
આ આઇફોન 12 મિની 128GBની કિંમત છે 64,900 રૂપિયા છે, પરંતુ ઓફરમાં મળી રહ્યું છે 8% નુ ડિસ્કાઉન્ટ જે પછી આને 59,490 રૂપિયામાં ખરીદી શકો છો. iPhone 12 Miniના ફિચર્સ આઇફોન 12 જેવા કે માત્ર સ્ક્રીન 5.4 ઇંચ છે. 

ple iPhone 12 Mini (128GB) - Black with AirPods with Charging Case 
આ ફોનમાં એક કૉમ્બો AirPodsની સાથે મળી રહ્યું છે. આઇફોન મિનીના એક સેટની કિંમત છે 79,000 રૂપિયા પરંતુ 8% ડિસ્કાઉન્ટ બાદ મળી રહ્યું છે 71,998 રૂપિયામાં. આ એરપૉડ્સ ચાર્જિંગ કેસની સાથે મળી રહ્યું છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો

Apple: કઇ રીતે ચેક કરશો તમને iOS 16 અપડેટ મળ્યુ છે કે નહીં ? ને શું છે ઇન્સ્ટૉલ કરવાની પ્રૉસેસ, જાણો અહીં.......

Whatsapp: હવે વૉટ્સએપમાં જુના મેસેજ પણ કરી શકાશે ચપટીમાં સર્ચ, આવ્યુ આ ખાસ ફિચર, જાણો

Launch: 30x ઝૂમ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે માર્કેટમાં આવી રહ્યો છે ધાંસૂ ફોન, જાણો બીજા ફિચર્સ વિશે........

WhatsApp Free Calling હવે નહીં રહે ફ્રી, આના માટે આપવા પડશે પૈસા, જાણો મોટા સમાચાર

Plans: સસ્તી કિંમતે વધુ ઇન્ટરનેટ ડેટા જોઇએ છે, તો કરાવો આ રિચાર્જ, મળશે મહિના સુધી દરરોજ 2GB ડેટા, ફ્રી કૉલ્સ.....

WhatsAppમાં આવ્યુ જબરદસ્ત ફિચર, ઓનલાઇન દેખાયા વિના પણ કરી શકશો ચેટિંગ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget