શોધખોળ કરો

Launch: 30x ઝૂમ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે માર્કેટમાં આવી રહ્યો છે ધાંસૂ ફોન, જાણો બીજા ફિચર્સ વિશે........

નવી સીરીઝને લઇને કંપનીએ દેવા કર્યો છે કે, આમાં 30x ઝૂમ સપોર્ટ આપવામાં આવશે. સાથે જ બન્ને ફોનમાં 8 જીબી સુધી રેમ + 128 જીબી સુધી સ્ટૉરેજ આપવામાં આવશે.

Oppo F21s Pro Series: સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પો (Oppo) એ પોતાની નવી સ્માર્ટફોન સીરીઝ Oppo F21s Pro seriesને લૉન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આ સીરીઝને 15 સપ્ટેમ્બરે ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. સીરીઝ અંતર્ગત Oppo F21s અને Oppo F21s Pro ફોનને લૉન્ચ કરવામાં આવશે. નવી સીરીઝને લઇને કંપનીએ દેવા કર્યો છે કે, આમાં 30x ઝૂમ સપોર્ટ આપવામાં આવશે. સાથે જ બન્ને ફોનમાં 8 જીબી સુધી રેમ + 128 જીબી સુધી સ્ટૉરેજ આપવામાં આવશે. કંપની આ વર્ષે એપ્રિલમાં Oppo F21 Pro અને Oppo F21 Pro 5Gને ભારતમાં લૉન્ચ કર્યા હતા. હવે કંપની Oppo F21s પ્રૉ સીરીઝ લૉન્ચ કરી ચૂકી છે. જાણો આની ખાસિયતો વિશે........ 

Oppo F21s Pro Series Specifications - 
સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો Oppo F21s Proમાં 64MP નો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જે એક એલઇડી ફ્લેશની સાથે આવી શકે છે. આની સાથે જ ફોનમાં 2MP નો મેક્રો કેમેરો અને 2MP નુ ડેપ્થ સેન્સર મળી શકે છે. આ ફોનમાં ઓર્બિટ લાઇટ ફિચર આપવામાં આવી શકે છે. આ ફોનની પાછળ ઓપ્પોની ગ્લૉ ડિઝાઇન આપવામાં આવી છે. આની સાથે જ આ ફોન બે કલર ઓપ્શનમાં લૉન્ચ થઇ શકે છે, જેમાં Dawnlight Gold અને Starlight Black સામેલ થશે.शामिल होंगे. 

Oppo F21s Proની ડાબી બાજુ અને વૉલ્યૂમ રૉકર્સ, અને સિમ ટ્રે મળે છે. આની જમણી બાજુ પાવર બટન આપવામાં આવ્યુ છે. આની સાથે જ આમાં USB Type-C port, 3.5mm audio jack, સ્પીકર ગ્રીલ અને એક માઇક્રોફોન છે. આ ફોનની સ્ક્રીનની ટૉપ લેફ્ટ કૉર્નર પર પંચ હૉલ કટઆઉટ છે જેમાં સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. એક અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 8GB RAM અને 128GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોન Snapdragon 695 પ્રૉસેસર વાળો છે. સાથે જ ઓપ્પો એફ21એસ પ્રૉ Android 12 બેઝ્ડ ColorOS 12ની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. 

આ પણ વાંચો........... 

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે

WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન

Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ

WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......

Tricks: એન્ડ્રૉઇડ ફોનમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઇએ છે, તો કરી દો આ સેટિંગ્સ, જુઓ સ્ટેપ્સ...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget