શોધખોળ કરો

WhatsAppમાં આવ્યુ જબરદસ્ત ફિચર, ઓનલાઇન દેખાયા વિના પણ કરી શકશો ચેટિંગ, જાણો વિગતે

કંપનીએ હજુ આ ફિચરને કેટલાક સિલેક્ટેડ બીટા ટેસ્ટર્સને વૉટ્સએપ એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.22.20.9 માં ઓફર કરી રહી છે

નવી દિલ્હીઃ WhatsApp યૂઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, જેનો કરોડો યૂઝર્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા. કંપનીએ એક નવુ ફિચર એડ કર્યુ છે, જેનુ નામ છે Who can see when I am online છે. વૉટ્સએપના આ નવા ફિચરથી યૂઝર પોતાના ઓનલાઇન સ્ટેટસને એપ યૂઝ કરતી વખતે હાઇડ કરીને રાખી શકશે. આનો ઓપ્શન યૂઝર્સને વૉટ્સએપ સેટિંગ્સના પ્રાઇવસી સેક્શનમાં આપવામાં આવેલા Last seen and online ઓપ્શનમાં મળશે. વૉટ્સએપના લેટેસ્ટ અપડેટ્સને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo એ નવા ફિચરનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. 

નક્કી કરી શકશો કે કોને દેખાશે તમારુ ઓનલાઇન સ્ટેટસ - 
સ્ક્રીનશૉટમાં જોઇ શકાય છે કે, યૂઝર લાસ્ટ સીન એન્ડ ઓનલાઇન ઓપ્શનમાં જઇને પોતાના ઓનલાઇન સ્ટેટસના સેટિંગ્સને બદલી શકે છે. લાસ્ટ સીનમાં યૂઝર્સને પોતાના લાસ્ટ સીન હાઇડ કરવા માટે ચાર ઓપ્શન - Everyone, My Contacts, My Contact Except અને Nobody નો ઓપ્શન  મળશે.વળી, ઓનલાઇન સ્ટેટસ માટે કંપની Everyone અને Same as last seen નો ઓપ્શન આપી રહી છે. Who can see my last seen માં My contacts except વાળા ઓપ્શનને સિલેક્ટ કરીને તમે એ નક્કી કરી શકો છો કે તમારા ઓનલાઇન હોવાની જાણકારી કોને મળે અને કોને નહીં. 

બીટા ટેસ્ટર્સ માટે આવ્યુ આ ફિચર - 
કંપનીએ હજુ આ ફિચરને કેટલાક સિલેક્ટેડ બીટા ટેસ્ટર્સને વૉટ્સએપ એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.22.20.9 માં ઓફર કરી રહી છે. WABetaInfo અનુસાર, કેટલાક બીટા ટેસ્ટર્સને આ ફિચર 2.22.20.7 બીટા બિલ્ડમાં પણ મળી શકે છે. આશા છે કે, કંપની સફળ બીટા ટેસ્ટિંગ બાદ ગ્લૉબલ યૂઝર્સ માટે આ ફિચરનું સ્ટેબલ વર્ઝન રૉલઆઉટ કરશે. હાલમાં કંપની તરફથી ફિચરને ઓફિશિયલ સ્ટેબલ રૉલઆઉટ ડેટ વિશે કોઇ જાણકારી નથી આપવામાં આવી.

આ પણ વાંચો........... 

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે

WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન

Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ

WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......

Tricks: એન્ડ્રૉઇડ ફોનમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઇએ છે, તો કરી દો આ સેટિંગ્સ, જુઓ સ્ટેપ્સ...........

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
Embed widget