શોધખોળ કરો

Amazon Festival Sale: 64 MP કેમેરાવાળો ફોન 15 હજારથી ઓછી કિંમતે ખરીદો, ડીલ ખતમ થવામાં બસ 3 દિવસ છે બાકી

Amazon Festival Sale: અમેઝોને સેમસંગના 64 એમપી કેમેરાવાળા ફોન પર ખાસ ઓફર આપી છે. શાનદાર કેમેરાનો ફોન 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકાય છે.

Amazon Festival Sale: આ વખતે દિવાળી પર સારા ફોટા ખેંચવાનો મોકો મળી રહ્યો છે. અમેઝોન સેલમાં 64 એમપીના કેમેરાવાળી ટોપ બ્રાંડ જેવી કે સેમસંગ, રિયલમી, રેડમી, ઓપ્પો અને વીવોના ફોન પર શાનદાર ઓફર છે. આ ફોન અડધાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Samsung Galaxy M32, Blue  4GB RAM, 64GB storage

ફેસ્ટિવલના મોકા પર 64 એમપીના કેમેરા પર સારી ડીલ ઈચ્છતા હો તો સેમસંગનો ફોન અમેઝોન સેલમાં 12,499 રૂપિયામાં મળી રહ્યો છે. તેની કિમત 16,999 રૂપિયા છે પણ હાલ 26 ટકા ડિસ્કાઉન્ટ છે. આ ફોન પર 12,300 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. આ ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશેબક છે. ફોનમાં 6.4 ઈંચની એચડી સ્ક્રીન છે. કેમેરો 64MP+8MP+2MP+2MP  છે. જેમાં 64 એમપીનો મેઇન, 8 એમપીનો અલ્ટ્રા વાઇડ, 2 એમપીનો ડેપ્થ અને 2 એમપીનો મેક્રો કેમેરા તથા 20 એમપીનો સેલ્ફી કેમેરા છે. 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે.

Buy Samsung Galaxy M32, Blue  4GB RAM, 64GB storage

2- Redmi Note 10 Pro (Deep Nebula, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display | 64MP5mp with Super Tele-macro

રેડમી 10 સીરિઝનો ફોન લેવો હોય તો 19,999ની કિંમતનો રેડમી નોટ 10 પ્રો ડીલમાં 17,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. આ ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશેબક છે. ફોનમાં 64એમપીનો કેમેરો છે. 8 એમપી એલ્ટ્રા વાઇડ, પોટ્રેટ લેંસ સાથે 5 એમપી ટેલીમેક્રો અને 16 એમપીનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. જેને 512 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

Buy Redmi Note 10 Pro (Deep Nebula, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display | 64MP5mp with Super Tele-macro

3-Realme GT 5G Master Edition (Cosmos Black, 8GB RAM, 128GB Storage)

29,999 રૂપિયાની કિંમતનો આ ફોન ડીલમાં 24,708 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. આ ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશેબક છે. ફોનનો કેમેરો શાનદાર છે અને 64 એમપી + 8 એમપી + 2 એમપીનો કેમેરો છે ઉપરાંત 32 એમપીનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. ફોનમાં એચડી પ્લસ ડિસ્પ્લે છે.

Buy Realme GT 5G Master Edition (Cosmos Black, 8GB RAM, 128GB Storage)

4-OPPO Reno3 Pro (Sky White, 8GB RAM, 128GB Storage)

કેમેરાના મામલે ઓપ્પોનો આ ફોન પણ ધૂમ મચાવી રહ્યો છે. આ ફોનની કિંમત 32,990 રૂપિયા છે પણ સેલમાં 25,449 રૂપિયામાં મળે છે. ફોન પર 15 હજાર સુધીનું એક્સચેન્જ બોનસ છે.  આ ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશેબક છે. કેમેરો 108 મેગાપિક્સલનો છે. જમાં 64 એમપી + 13 એમપી + 8 એમપી + 2 એમપી મેન ક્વોડ કેમેરો છે. આ કેમેરામાં 20x ડિજિટલ ઝૂમનું ફૂચર છે.  સેલ્ફી કેમરો 44MP+2MP ડ્યુઅલ પંચ હોલ તથા અલ્ટ્રા નાઈટ મોડની સાથે છે. 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે, જેને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

Buy OPPO Reno3 Pro (Sky White, 8GB RAM, 128GB Storage)

5-Vivo V21 5G (Dusk Blue, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

સારો ફોન ખરીદવો હોય તો વીવોના આ મોડલ પર સારી ડીલ છે. ફોનમાં 5જીના લેટેસ્ટ ફીચર છે. ફોનની કિંમત 32,990 રૂપિયા છે પણ ત્રણ હજાર ઓફ બાદ 29,990 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન પર 19 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. આ ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશેબક છે. ફોનમાં ક્વાડ કેમેરો અને મેઇન કેમેરો 64 એમપી + 8એમપી + 2એમપીનો છે. આ ફોનમાં 44 એમપી સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે.

Buy Vivo V21 5G (Dusk Blue, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Embed widget