શોધખોળ કરો

Amazon Festival Sale: HP નાં સિમવાળા લેપટોપ અંગે સાંભળ્યું છે ? અમેઝોનની ડીલમાં મળી રહી છે 15 હજારથી વધારેની છૂટ

Amazon Festival Sale: અમેઝોનના સેલમાં એચપીના એક લેપટોપ પર શાનદાર ડીલ છે. ઈન્ટરનેટ ન હોવા પર સિમથી ડેટા લઈને ચાલતા આ લેપટોપ પર 15 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Festival Sale: અમેઝોન પણ એક એવું લેપટોપ મળી રહ્યું છે તેની ખાસિયત જાણીને તમે દંગ રહી જશો. તેમાં ડેટા યૂઝ કરવા માટે સિમ લગાવાય છે. HP 14 (2021) 10th Gen Intel Core i5 Laptop ગેમિંગ, કોડિંગ કે ઓફિસમાં કામ કરવા માટે પ્રીમિયમ ક્વોલિટીનું ફાસ્ટ ચાલતું લેપટોપ છે અને બેસ્ટ ડીલ પણ છે. શાનદાર સ્પેસિફિકેશનની સાથે લેપટોપ પર એમઆરપી પર ડિસ્કાઉન્ટ, કેશબેક અને એક્સેચન્જ ઓફર પણ છે.

Link For Amazon Great Indian Festival Sale

HP 14(2021) 10th Gen Intel Core i5 Laptop, 8GB RAM, 512GB SSD, 14-inch (35.6 cm) FHD Screen, 4G LTE, Win 10, MS Office, Natural Silver, 1.49 Kg (14s-er0503TU)

  • સિલ્વર કલરના આ લાઈટવેટ લેપટોપની કિંમત 77,996 રૂપિયા છે પરંતું ડીલમાં 64,990 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે 13 હજારથી વધારેની છૂટ એમઆરપી પર મળી રહી છે.
  • આ લેપટોપ પર એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંક કે સિટી બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક  છે. એટલે કે ઓફર બાદ લેપટોપ 63,490 રૂપિયામાં મળે છે.
  • જો તમે જૂનું લેપટોપ આપો તો 18,350 રૂપિયા સુધીનું એક્સચેન્જ મળી શકે છે. આ રકમ તમારા જૂના લેપટોપની કંડિશન પર નિર્ભર કરે છે.
  • આ બધી ઓફર બાદ નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ ગ્રાહકો પાસે છે. જેમાં દર મહિને વ્યાજ ચૂકવ્યા વગર પેમેન્ટ કરી શકાય છે.

Buy HP 14(2021) 10th Gen Intel Core i5 Laptop, 8GB RAM, 512GB SSD, 14-inch FHD Screen, 4G LTE, Win 10, (14s-er0503TU)

Specifications- 

  • આ લેપટોપ HP 14s-er0503TU સીરિઝનું છે અને ખાસિયત તેમાં સિમ નાંખી શકાય છે. જેનાથી ઈન્ટરનેટ ન હોવા પર સિમથી ઈન્ટરનેટ ડેટા લઈ શકાય છે.
  • તેમાં FHD માઈક્રો એજ, એન્ટી ગ્લેર ડિસ્પ્લે છે. તેની સ્ક્રીન સાઇઝ 14 Inches છે.
  • લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 Home છે અને પ્રોસેસર 10th Gen intel કોર i5-1035G1 છે.
  • તેમાં રેમ 8 GB DDR4-266 SDRAM છે, જેને 16 GM સુધી અપગ્રેડ કરી શકાય છે. સ્ટોરેજ 512 GB છે.
  • લેપટોપમાં Lithium Battery on cells 3 બેટરી છે.
  • USB 3 પોર્ટ અને 1 HDMI પોર્ટ છે.

Buy HP 14(2021) 10th Gen Intel Core i5 Laptop, 8GB RAM, 512GB SSD, 14-inch FHD Screen, 4G LTE, Win 10, (14s-er0503TU)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

આ પણ વાંચોઃ Amazon Festival Sale: આ દિવાળી પર જૂનો ફોન બદલીને અમેઝોનથી બેસ્ટ કેમેરાવાળો Samsung Galaxy A52s 5G ખરીદો, 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget