શોધખોળ કરો

Amazon Festival Sale: આ દિવાળી પર જૂનો ફોન બદલીને અમેઝોનથી બેસ્ટ કેમેરાવાળો Samsung Galaxy A52s 5G ખરીદો, 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Amazon Festival Sale: બેસ્ટ કેમેરાવાળો ફોન ખરીદવો હોય તો થોડા દિવસ પહેલા લોન્ચ થયેલો સેમસંગ ગેલેક્સી એ52એસ 5જી અમેઝોન સેલમાં આવ્યો છે. તેના પર પાંચ હજારની છૂટ, 15 હજાર સુધી એક્સચેન્જ ઓફર મળી રહી છે.

Amazon Festival Sale: સેંમસગ બ્રાંડ પર ભરોસો હોય તો Samsung Galaxy A52s 5G શાનદાર ફોન છે. આ ફોનનો કેમેરો, પાવરફૂલ પ્રોસેસર, દમદાર બેટરીની સાથે 5જી છે. ફોનમાં 5 કલર ઓપ્શન છે. અમેઝોનની સેલમાં તેના પર એમઆરપી ડિસ્કાઉન્ટ, કેશબેક ઓફરની સાથે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો લઈ શકાય છે. જેનાથી ફોન સસ્તી કિંમતમાં મળી શકે છે.

Link For Amazon Great Indian Festival Sale

Samsung Galaxy A52s 5G (White, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offer

  • આ ફોનની કિંમત 38 999 રૂપિયા છે પરંતુ એમઆરપી પર 3 હજારની છૂટ બાદ 35,999 રૂપિયામાં મળે છે.
  • સિટી બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર 1250 રૂપિયા સુધીનું એકસ્ટ્રા કેશબેક છે. જે બાદ ફોન 34,729 રૂપિયામાં મળી શકે છે.
  • જો તમે તમારો જૂનો ફોન આપો તો 15 હજાર સુધીની એક્સચેન્જ ઓફર મળી શકે છે. જોકે આ રકમ તમારા જૂના ફોનની કંડિશન પર નિર્ભર કરે છે.
  • ફોન પર નો કોસ્ટ ઈએમઆઈ પણ છે. એટલે કે દર મહિને ઈન્સ્ટોલમેન્ટથી પેમેન્ટ કરીને વ્યાજ ભર્યા વગર ફોન લઈ શકાય છે.

Buy Samsung Galaxy A52s 5G (White, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offer

Specifications-

  • આ ફોનનો કેમેરો બાકી ફોનના કેમેરાની તુલાનામાં ઘણો સારો છે. ફોનમાં 64MP (F2.2) OIS  ઓટો ફોક્સ વાળા મેઇન કેમેરાની સાથે 12 એમપી અલ્ટ્રાવાઇડ કેમેરો છે. 32 એમપી સેલ્ફી કેમેરો છે.
  • FHD+ સુપર AMOLED- O ડિસ્પ્લેની સાથે 6.5-ઈંચની મોટી સ્ક્રીન છે.
  • ફોનમાં 6GB RAM છે અને 128GB નું સ્ટોરેજ છે. જેને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ડ્યુઅલ 5જી સિમનો વિકલ્પ છે.
  • ફોનનું પાવરફૂલ પ્રોસેસર Android 11 One UI કોર 3.1 ઓક્ટોકોર છે.
  • 4500mAH લિથિયમ આયન બેટરી છે. જેમાં 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગ છે.

Buy Samsung Galaxy A52s 5G (White, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offer

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget