શોધખોળ કરો

Amazon Festival Sale: અમેઝોનના હાફ પ્રાઇસ સ્ટોર અંગે સાંભળ્યું છે ? 50% ડિસ્કાઉન્ટ પર ખરીદો કામના આ ગેજેટ્સ

Amazon Festival Sale: અમેઝોનના હાફ પ્રાઇસ સ્ટોરમાં અમે તમારા માટે ખૂબ જ કામના પાંચ ગેજેટ્સ લઈને આવ્યા છીએ.

Amazon Festival Sale: અમેઝોનના હાફ પ્રાઇસ સ્ટોરમાં અમે તમારા માટે ખૂબ જ કામના પાંચ ગેજેટ્સ લઈને આવ્યા છીએ. આ પ્રોડક્ટમાં ફાયર સ્ટિક, ઈકો ઓટો, ઈયરબડ્સ, સ્પીકર અને પાવર બેંક સામેલ છે. આ ગેજેટ્સની કિંમત ઘણી ઓછી છે. અમેઝોન સેલમાં આ પ્રોડક્ટ પર 50 ટકા કે તેથી વધુ ડિસ્કાઉન્ટ છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Fire TV Stick (3rd Gen, 2021) with all-new Alexa Voice Remote (includes TV and app controls)

સ્માર્ટ ટીવીથી કનેક્ટ કરવા માટે Fire Tv Stick પણ અમેઝોન સેલમાં સારી ડીલમાં મળી રહી છે. આ ફાયર સ્ટિકમાં 3rd Gen, 2021 all-new Alexa Voice Remote છે. ફાયર સ્ટિકની કિંમત 4999 રૂપિયા છે પરંતુ સેલમાં તે 2199 રૂપિયામાં મળી રહેશે. અમેઝોન ફાયર સ્ટિકથી તમે સ્માર્ટ ટીવીને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરીને જોઈ શકો છે અને માત્ર વોઇસ કમાંડથી ટીવીને ઓપરેટ કરી શકો છો.

Buy Fire TV Stick (3rd Gen, 2021) with all-new Alexa Voice Remote (includes TV and app controls)

2-Echo Auto 

તમારી કામાં ફોનને કનેક્ટ કરવા માટે Echo Auto કામનું ડિવાઇસ છે. તેની કિંમત 4999 રૂપિયા છે પણ 50 ટકા ડિસ્કાઉન્ટ બાદ 2499 રૂપિયામાં મળે છે. Echo Auto 12V charging socket છે, જેને તમે ચાર્જ કરી શકો છો. Bluetooth, USB પોર્ટ કે a 3.5 mm auxiliary કેબલથી સ્ટીરિયો સિસ્ટમને કનેકટ કરી શકાય છે. એલેક્સા એપ ફોનમાં ડાઉનલોડ કરીને તમે કોઈપણ કમાંડ જેવા કે કોલ કરવા, કોલ ડિસકનેક્ટ કરવા કે મ્યૂઝિક પ્લે કરવું બધું કરી શકો છો.

Buy Echo Auto On Amazon

3-Redmi Earbuds 2C in-Ear Truly Wireless Earphones with Environment Noise Cancellation

હેડફોનની શાનદાર ડીલમાં માત્ર 999 રૂપિયામાં મળી રહ્યા છે. Redmi Earbuds ની કિંમત 1990 રૂપિયા છે પરંતુ સેલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ છે. તે હેડફોન  IPX4  સ્પલેશ અને સ્વેટ પ્રૂફ છે. જેનાથી તમે આરામથી જોગિંગ કે વર્ક આઉટ કરતી વખતે યૂઝ કરી શકો છો. તેમાં Siri, Alexa, Google વોઇસ અસિસ્ટેંટ ફીચર છે. મલ્ટી ફંક્સન બટન છે. આ બ્લૂટૂથ ઈયરબડની બેટરી 12 કલાક સુધી ચાલે છે.

Buy Redmi Earbuds 2C in-Ear Truly Wireless Earphones with Environment Noise Cancellation

4-Buy Ambrane 10000 mAh Lithium Polymer Power Bank (Capsule -10K, Black)

પાવક બેંક પણ આજ એક ખૂબ જરૂરી છે. તમારા ફોનની બેટરી ખતમ થવા પર કામ આવે છે. એમ્બ્રન કંપનીની આ પાવર બેંક 10000 mAh સાથે અમેઝોન પર ઉપલબ્ધ છે. 1499 રૂપિયાની કિંમતની આ પાવર બેંક તમને માત્ર 799 રૂપિયામાં સરળતાથી મળી રહેશે. તેને યૂએસબીથી કનેક્ટ કરી શકાય છે.

Buy Ambrane 10000 mAh Lithium Polymer Power Bank (Capsule -10K, Black)

5- Ultimate Ears Wonderboom 2 Wireless Speakers, Deep Bass, 360° Surround Sound, Waterproof, 2 Speaker

હાફ પ્રાઇસ સ્ટોરમાં વાયરલેસ સ્પીકરની શાનદારી ડીલ મળી રહી છે. જ્યાં Wonderboom 2 Wireless Speakers માત્ર 3,995 રૂપિયામાં મળી રહ્યા છે. તેની કિંમત 7995 રૂપિયા છે પણ 50 ટકા ડિસ્કાઉન્ટ છે. આ પોર્ટેબલ સ્પીકર ઘર બહાર કે કોઈપણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. તેની બેટરી 13 કલાક સુધી ચાલે છે. ઉપરાંત વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ પણ છે.

Buy Ultimate Ears Wonderboom 2 Wireless Speakers, Deep Bass, Waterproof Speaker

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Embed widget