શોધખોળ કરો

Amazon Festival Sale: હવે વધુ સસ્તી કિંમતે ખરીદો બ્રાંડેડ લેપટોપ, અમેઝોને વધારી 1500 રૂપિયા સુધી એકસ્ટ્રા કેશબેક ઓફર

Amazon Festival Sale: નવું લેપટોપ ખરીદવું હોય કે જૂનાને બદલવાનું મન હોય તો અમેઝોનની આ ડીલ પર નજર જરૂર કરજો. અમેઝોન એક્સચેન્જ ઓફરની સાથે લેપટોપ પર 1500 રૂપિયા સુધીનું કેશબેક વધાર્યું છે.

Amazon Festival Sale:  અમેઝોનથી લેપટોપ ખરીદવા પર કેટલીક પસંદગીની બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયા સુધીનું કેશબેક મળતું હતું. પરંતુ હવે લેપટોપની કિંમત 80 હજારથી વધારે હશે તો વધારાની 1500 રૂપિયાની છૂટ મળશે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઈએમઆઈનો લાભ પણ ઉઠાવી શકાશે.

Link For Amazon Great Indian Festival Sale

1-Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop / i3-1005G1 / 8GB / 1TB / Integrated Graphics / Win 10

શાનદાર લેપટોપ ખરીદવું હોય તો Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop ખરીદી શકાય છે. તેની કિંમત 43,139 રૂપિયા છે પરંતુ ડીલમાં તમને 38,777 રૂપિયામાં મળી રહ્યું છે. જો તમે જૂનું લેપટોપ એક્સચેંજમાં આપો તો 19750 રૂપિયા સુઝીને એક્સચેંજ બોનસ લઈ શકો છો. ઉપરાંત સિટી બેંકાના ક્રેડિડ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ કે મહત્તમ 1500 રૂપિયાની છૂટ બેમાંથી એક લઈ શકો છો. અમેઝોન પે યુપીઆઈથી પેમેટ કરવાની સાથે નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો પ્રોસેસર 10th Generation Intel Core i3-1005G1 છે.  4GB RAM  અને 1TB સ્ટોરેજ છે.તેની 14 ઈંચની સ્ક્રીન છે જેમાં Anti-glare ફીચર છે. ઉપરાંત LED Backlight Narrow Border પણ છે. ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 છે. જેમાં બે USB પોર્ટ, 1 SD card slot ,1HDMI  પોર્ટ છે. લેપટોપની  બેટરી ‎Lithium Ion  છે, જે 10 કલાક સુધી ચાલે છે.

Buy Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop / i3-1005G1 / 8GB / 1TB / Integrated Graphics / Win 10

2-HP 14 (2021) 11th Gen Intel Core i3 Laptop with Alexa Built-in, 8GB RAM, 256GB SSD, 14-Inch (35.6 cm) FHD Screen

HP 14 (2021) 11th Gen Intel પર સેલ છે. 45,892 રૂપિયાનું લેપટોપ 42,944 રૂપિયામાં મળી રહ્યું છે. આ લેપટો પર એક્સચેન્જ ઓફર છે. પરંતુ તેની કેટલી રકમ હશે તે જૂના લેપટોપની કંડિશન પર નિર્ભર છે. એક્સિસ બેંક, સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ લેપટોપમાં Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉપરાંત તેમાં વિન્ડોઝ 11નું ફ્રી અપગ્રેડ છે. પ્રોસેસર 11th Gen Intel કોર i3-1115G4 છે. મેમરી 8 GB છે જેને 16 GB સુધી અપગ્રેડ કરી શકાય છે. સ્ટોરેજ 256 GB છે. લેપટોપની સ્ક્રીન 14 ઈંચની FHD છે. તેમાં પ્રી ઈન્સ્ટોલ્ડ Microsoft Office Home & Student 2019, Alexa છે. ગ્રાફિક્સ માટે ઈન્ટેલ UHD છે.

Buy HP 14 (2021) 11th Gen Intel Core i3 Laptop with Alexa Built-in, 8GB RAM, 256GB SSD, 14-Inch FHD Screen

3-Lenovo IdeaPad slim3 10th Gen Intel ci3 15.6" (39.62cm) HD Laptop

લેપટોપની ડીલમાં Lenovo IdeaPad slim 3 10th Gen પર સારો સેલ છે અને તેના પર 15 રૂપિયાથી વધારેની છૂટ મળી રહી છે. 55,000 રૂપિયાનું આ લેપટોપ 41,800 રૂપિયામાં મળી રહ્યું છે. એક્સિસ બેંક, સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ લેપટોપની સાઇઝ 15.6 Inches અને ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 Home છે. જેમાં વિન્ડોઝ 11 નું ફ્રી અપગ્રેડેશન છે.  પ્રોસેસર 10th Gen Intel કોર i3-1005G1 છે અને 8GB RAM  છે. જેને 12GB સુધી અપગ્રેડ કરી શકાય છે. લેપટોપમાં 256 GB SSD સ્ટોરેજ છે.

Buy Lenovo IdeaPad slim3 10th Gen laptop

4-ASUS VivoBook 14 (2020) Intel Core i3-1005G1 10th Gen 14 inches FHD Thin and Light Business Laptop

42,990 રૂપિયાનું આ લેપટોપ ડિસ્કાઉન્ટ બાદ 33,990 રૂપિયામાં મળી રહ્યું છે.  આ લેપટોપ પર 18,250 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે અને એક્સિસ બેંક, સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.    આ લેપટોપમાં 4GB RAM  છે અને સ્ટોરેજ 1TB  છે. Slate Grey કલરના આ લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 છે અને વિન્ડોઝ 11 નું ફ્રી અપગ્રેડ છે. પ્રોસેસર 10th Gen Intel Core i3-1005G1 છે.

Buy Lenovo IdeaPad slim3 10th Gen laptop

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું

આ પણ વાંચોઃ Amazon Great Indian Festival Sale: આટલું સસ્તું ફરી નહીં મળે Samsung 55 Inch Smart TV, અમેઝોન પરથી 50 હજારથી ઓછી કિંમતમાં ખરીદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Embed widget