શોધખોળ કરો

Amazon Great Indian Festival Sale: માત્ર 10 હજારમાં મળી રહ્યા છે શાનદાર કેમેરાવાળા ફોન, આજે જ ઉઠાવો લાભ

Amazon Great Indian Festival Sale: ઓછા બેજટમાં શાનદાર સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોન ચેક કરવાનું ભૂલતા નંહી.

Amazon Great Indian Festival Sale: ઓછા બેજટમાં શાનદાર સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોન ચેક કરવાનું ભૂલતા નંહી. અહીં તમને નવા અને શાનદાર સ્માર્ટફોન મળશે અને તે પણ તમારા બજેટમાં.

Link For Amazon Great Indian Festival Sale

1-Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery

Redmi નો Redmi 9A માત્ર 6,799.00 રૂપિયામાં એમેઝોન સેલમાં ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત 8,499 રૂપિયા છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે જેમાં AI પોટ્રેટ, AI સીન રેકગ્નિશન જેવા મોડ્સ છે. તેમજ 5MP નો ફ્રન્ટ કેમેરો છે. HD સ્ક્રીનનું કદ 6.53 ઇંચ છે અને ફોનમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ છે જેને 512GB સુધી વધારી શકાય છે. ડ્યુઅલ સિમનો વિકલ્પ છે. એન્ડ્રોઇડ v10 ઓપરેટિંગ સિસ્ટમ છે અને પ્રોસેસર Mediatek Helio G25 ઓક્ટા કોર છે. ફોનમાં 5000mAH લિથિયમ-પોલિમર બેટરી છે.

Buy Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage)

2-Redmi 9 Sporty Orange, 4GB RAM, 64GB Storage

રેડમી 9 (સ્પોર્ટી ઓરેન્જ, 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ) ની કિંમત 10999 છે, જે 8499 માં ઉપલબ્ધ છે. તેમાં HDR, પ્રો મોડ છે. ફોનમાં 5MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. ફોનમાં 6.53 ઇંચની HD સ્ક્રીન છે. ફોનમાં Mediatek Helio G35 octa કોર પ્રોસેસર છે. 5000mAH લિથિયમ-પોલિમર બેટરી. ફોનમાં 4GB રેમ અને સ્ટોરેજ 64GB સ્ટોરેજ છે.

Buy Redmi 9 Sporty Orange, 4GB RAM, 64GB Storage

3-Tecno Spark 7T(Nebula Orange, 4GB RAM, 64GB Storage) 6000 mAh Battery| 48 MP AI Dual Rear Camera

10,999 રૂપિયાની કિંમતનો આ સ્માર્ટ ફોન 8,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા છે જેમાંથી 48MP AI ડ્યુઅલ રીઅર કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં 6000mAh ની શક્તિશાળી બેટરી છે. 6.52 ઇંચની HD સ્ક્રીન. ફોનમાં Helio G35 ગેમિંગ પ્રોસેસર અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ છે.

Buy Tecno Spark 7T(Nebula Orange, 4GB RAM, 64GB Storage)

4-TECNO Spark 7T(Jewel Blue, 4GB RAM, 128GB Storage) 6000 mAh Battery| 48 MP AI Dual Rear Camera

ટેકનો સ્માર્ટ ફોનની કિંમત 11,999 રૂપિયા છે એમેઝોન સેલમાં 10,599 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ફોનની બેટરી 6000 mAh છે જે ખૂબ લાંબો સમય ચાલે છે. ઉપરાંત, તેમાં 48 MP ડ્યુઅલ કેમેરા સાથે AI ડ્યુઅલ રીઅર કેમેરા 8MP સેલ્ફી કેમેરા સાથે છે. ફોનની સ્ક્રીન HD છે અને સાઇઝ 6.52 ઇંચ છે. ફોનમાં Helio G35 ગેમિંગ પ્રોસેસર અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Buy TECNO Spark 7T(Jewel Blue, 4GB RAM, 128GB Storage)

5-Samsung Galaxy M12 Blue,4GB RAM, 64GB Storage

ડીલ ઓફ ધ ડેમાં સેમસંગ ગેલેક્સી એમ 12 પર સારી ઓફર છે. ફોનની કિંમત 12,999 રૂપિયા છે, જે સેલમાં 9,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફોનમાં 48MP+5MP+2MP+2MP ક્વાડ કેમેરા છે. જેમાં 48MP નો મુખ્ય કેમેરો છે અને તેમાં અલ્ટ્રા વાઇડ કેમેરા છે. ફોન 6000mAH લિથિયમ-આયન બેટરીથી ચાલે છે.ફોનની સ્ક્રીન 6.5-ઇંચની છે. ફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે.

Buy Samsung Galaxy M12 (Blue,4GB RAM, 64GB Storage)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Festival Sale: સેલમાં સ્માર્ટ TV ખરીદવા માગો છો તો આ લિસ્ટ જરૂર જુઓ !

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget