શોધખોળ કરો
Advertisement
અમેઝોન પર છે આ ટૉપ 5 ડીલ જેને ક્યારેય મીસ ના કરવી જોઇએ, જાણી લો શું છે
અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની શરૂઆત 16 ઓક્ટોબથી શરૂ થઇ ચૂકી છે. જોકે, આ સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે જ છે
નવી દિલ્હીઃ દિવાળી પહેલા અમેઝોન પર સેલની શરૂઆત થઇ ચૂકી છે. આ સેલમાં તમાને કેટલીય જરૂરી વસ્તુઓ સસ્તી કિંમતે મળશે. સૌથી ખાસ વાત છે સ્માર્ટફોન્સની. અમેઝોન ઇન્ડિયા વેબસાઇટ પરથી સેલમાં તમે ભારે ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો. જાણો અમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલમાં કઇ કઇ એવી ડીલ્સ છે જે ક્યારેય મીસ ના કરવી જોઇએ.
અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની શરૂઆત 16 ઓક્ટોબથી શરૂ થઇ ચૂકી છે. જોકે, આ સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે જ છે.
અમેઝોન પરની આ ટૉપ ડીલ ક્યારેય મીસ ના કરવી...
1. અમેઝોનના સેલમાં તમને iPhone 11 માત્ર 47,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે.
2. આ સેલમાં OnePlus 8 series પર તમને 5000 રૂપિયા સુધીની છૂટ મળશે.
3. સેમસંગ flagship smartphones પર 34 હજાર રૂપિયા સુધીની ભારે છૂટ મળશે.
4. અમેઝોનના આ ફેસ્ટિવ સેલમાં 7000 mAhની બેટરી વાળો Samsung Galaxy M51 તમને 6500 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે 12 મહિનાના નૉ કૉસ્ટ ઇએમઆઇ પર મળશે.
5. આ સેલમાં Oppoના સ્માર્ટફોન્સ પર 12 મહિનાની નૉ કૉસ્ટ ઇએમઆઇ અને 23000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટની ડીલ પણ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement