શોધખોળ કરો

Apple: 54 હજારમાં ખરીદો નવો આઇફોન-14, કંપનીએ ખુદ જાહેરાત કરી, જાણો

આઇફોન 14ની દિવાનગી દુનિયાભરમાં છે, આના 128 GB રેમ વાળા મૉડલની કિંમત છે - 79900 રૂપિયા છે.

Apple iPhone 14: આઇફોન 14ની દિવાનગી દુનિયાભરમાં છે, આના 128 GB રેમ વાળા મૉડલની કિંમત છે - 79900 રૂપિયા છે. હવે કંપનીએ એક જાહેરાત આપીને બતાવ્યુ છેકે, આને કઇ રીતે માત્ર 53900 રૂપિયામાં ખરીદી શકો છો. આટલી સસ્તી કિંમતમાં ખરીદવા માટે નાની નાની કેટલીક શરતો છે, જો તમે તે પુરી કરો છો, તો લગભગ 54 હજાર રૂપિયામાં નવો આઇફોન તમારો થઇ શકે છે. 

HDFC સાથે કરાર -
- પહેલો ફાયદો તમને મળે છે HDFC ક્રેડિટ કાર્ડનો, જેના દ્વારા તમે પેમેન્ટ કરીને તમને 5 હજાર રૂપિયાનુ કેશબેક મળશે. 
- બીજો ફાયદો તમને મળે છે તમારો જુના ફોનને એક્સચેન્જ કરવા પર, જો તમે જુનો સ્માર્ટફોન આપો છો, તે તેના દ્વારા મેક્સીમમ 18000 રૂપિયાનો ફાયદો તમને મળશે. 
- ત્રીજા ફાયદો તમને મળશે એક્સચેન્જ બૉનસ તરીકે, આ કન્ડીશન અંતર્ગત તમને 3 હજાર રૂપિયાની બચત થશે.

કુલ કેટલી બચત ?
- જો તમે કંપનીની શરતોને પુરી કરો છો, તો લગભગ 26 હજાર રૂપિયાની બચત કરી લેશો, અને આ રીતે નવો આઇફોન તમને માત્ર 54 હજાર રૂપિયામાં મળી જશે. 
- જો તમે તમારા જુના ફોનના બદલે iPhone 14 ખરીદવા ઇચ્છો છો, તો India iStoreની આ ખાસ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. 

આઇફોન ઓનલાઇન ક્યાં-ક્યાં મળી રહ્યાં છે - 
- જો તમે ઓનલાઇન iPhone 14 ખરીદવા ઇચ્છો છો, તે ક્રૉમા, વિજય સેલ્સ, કંપનીની ખુદની એપલ વેબસાઇટ, ફ્લિપકાર્ટ વગેરે પરથી ખરીદી શકો છો.
- ફ્લિપકાર્ટ પણ તમને લગભગ કેશબેક અને એક્સચેન્જ મળીને લગભગ 22 હજાર રૂપિયાની છૂટ આપી રહ્યું છે.
- અમેઝૉન પર 16 હજાર સુધી એક્સચેન્જ અને HDFC ક્રેડિટ કાર્ડ પર 5 હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ પણ વાંચો..........

Whatsapp: હવે વૉટ્સએપમાં જુના મેસેજ પણ કરી શકાશે ચપટીમાં સર્ચ, આવ્યુ આ ખાસ ફિચર, જાણો

WhatsApp Free Calling હવે નહીં રહે ફ્રી, આના માટે આપવા પડશે પૈસા, જાણો મોટા સમાચાર

WhatsAppમાં આવ્યુ જબરદસ્ત ફિચર, ઓનલાઇન દેખાયા વિના પણ કરી શકશો ચેટિંગ, જાણો વિગતે

Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને Flipkart બિગ બિલિયન ડેઝ સેલ 2022 આ દિવસે થશે શરૂ, ઓફરો જાણીને તમે પણ ચોંકી જશો.......

જલદી-જલદી પુરો થઇ જાય છે Data, તો Jioનો આ પ્લાન છે તમારા માટે બેસ્ટ, જાણો શું મળે છે આમાં ખાસ.........

Apple: 54 હજારમાં ખરીદો નવો આઇફોન-14, કંપનીએ ખુદ જાહેરાત કરી, જાણો

Plan: એક વર્ષ સુધી નહીં કરવુ પડે મોબાઇલનું રિચાર્જ, દરરોજ મળશે 2.5GB ડેટા, હૉટસ્ટાર પણ ફ્રી, જાણો કઇ રીતે....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget