શોધખોળ કરો

Apple ની મોટી કાર્યવાહી, ચાઈનીઝ એપ સ્ટોર પરથી હટાવી 26 હજારથી વધારે એપ્સ

એપલ થર્ડ પાર્ટી એપ્સ માટે નવા માપદંડનો ઉપયોગ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હીઃ ટેક જાયંટ એપલે ચાઈનીઝ એપ સ્ટોર પર મોટી કાર્યવાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે એપલે ચાઇનીઝ એપ સ્ટોરથી 29,900 એપ હાટવી દીધી છે. જે એપને હટાવવામાં આવી છે તેમાં હજારો વીડિયો ગેમ્સ પણ સામેલ છે. એપલ થર્ડ પાર્ટી એપ્સ માટે નવા માપદંડનો ઉપયોગ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચીનના કાનૂન પ્રમાણે કોઈપણ એપ ડેવલપરે સેંસરશિપ લાયસન્સ લેવું જરૂરી છે. જો એપમાં પેડ ડાઉનલોડ વિકલ્પ આપવામાં આવ્યો હોય તો લાયસન્સ આપવું ઘણું જરૂરી થઈ જાય છે. જોકે રોયટર્સના રિપોર્ટ પ્રમાણે લાયસન્સ હાંસલ કરવામાં મહિનાઓ લાગી જાય છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, આશરે 26 હજાર વીડિયો ગેમની એપ્સ લાયસન્સ વગરની હતી. ચીનના કાયદામાં એવી અનેક અડચણો છે જેના કારણે એપ્સના એપ્રૂવલમા મહિનાઓ લાગી જાય છે. એપલે ગેમ સાથે જોડાયેલી એપ્સ બનાવતી કંપનીઓને લાયસન્સ મેળવવા જૂન મહિના સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સમય પૂરો થયા બાદ વીડિયો ગેમ સાથે જોડાયેલી કંપનીઓ લાયસન્સ હાંસલ કરી શકી નહોતી અને તેમને હટાવી દેવામાં આવી હતી. એપલે આવી કંપનીઓ પર કાર્યવાહી કરી હોવાની પ્રથમ ઘટના નથી. જુલાઈ 2020માં એપલે એપ સ્ટોરથી 2500થી વધારે એપ્સને હટાવી દીધી હતી. BCCI એ સ્ટાર ખેલાડીઓને 10 મહિનાથી નથી આપી સેલરી, આટલી મેચની ફી મળવાની છે બાકી, જાણો વિગત રામ મંદિરનો શિલાન્યાસ થઈ ચુક્યો છે, રાજીવ ગાંધીએ કર્યો છેઃ દિગ્વિજય સિંહ Unlock 3: જિમ અને યોગ સંસ્થાઓ માટે સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન, જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Embed widget