શોધખોળ કરો

આવતીકાલે લૉન્ચ થઇ રહ્યો છે AI ફિચર્સ વાળો આ ફોન, કિંમતથી લઇ ફિચર્સની થઇ પુષ્ટિ, વાંચો...

Infinix Note 50 Series: ઇન્ફિનિક્સે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા 3 માર્ચે ઇન્ડોનેશિયામાં નોટ 50 શ્રેણીના લોન્ચની જાહેરાત કરી છે

Infinix Note 50 Series: ઇન્ફિનિક્સે આવતા મહિને તેની નોટ 50 સીરીઝના લૉન્ચની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર, આ નવી સીરીઝ Infinix Note 40 નું અપગ્રેડેડ વર્ઝન હશે.ઇન્ફિનિક્સે આવતા મહિને તેની નોટ 50 સીરીઝના લૉન્ચની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર, આ નવી સીરીઝ Infinix Note 40 નું અપગ્રેડેડ વર્ઝન હશે જે લગભગ એક વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે તે 3 માર્ચે ઇન્ડોનેશિયામાં લૉન્ચ થશે.

અગાઉ રજૂ થઇ ચૂક્યુ છે ફોનનું ટીજર - 
કંપની દ્વારા રજૂ કરાયેલા ટીઝરમાં ફોનના રીઅર કેમેરા મોડ્યુલની ઝલક જોવા મળી છે. આ સાથે એવી માહિતી પણ સામે આવી છે કે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત ઘણી નવી સુવિધાઓ આપવામાં આવશે.

ઇન્ફિનિક્સે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા 3 માર્ચે ઇન્ડોનેશિયામાં નોટ 50 શ્રેણીના લોન્ચની જાહેરાત કરી છે. જોકે, આ સીરીઝમાં કેટલા મૉડલ રજૂ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. કંપનીની પોસ્ટ અનુસાર, નૉટ 50 સીરીઝમાં AI સપોર્ટ મળશે, જે તેના કેમેરા અને પ્રદર્શનમાં મોટા સુધારા લાવી શકે છે. ટીઝરમાં એક મૉડલનું રીઅર કેમેરા મૉડ્યુલ પણ બતાવવામાં આવ્યું છે. જોકે, આ સીરીઝના બાકીના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશેની માહિતી લોન્ચ પહેલા ધીમે ધીમે જાહેર થઈ શકે છે. ઇન્ફિનિક્સે હજુ સુધી તેની આગામી સીરીઝના તમામ મોડેલોની પુષ્ટિ કરી નથી. પરંતુ ઇન્ફિનિક્સ નોટ 50 પ્રો નામનું મૉડલ ઇન્ડોનેશિયાની SDPPI સર્ટિફિકેશન વેબસાઇટ પર લિસ્ટેડ હતું. લિસ્ટિંગમાં તેનો ઉલ્લેખ મોડેલ નંબર X6855 સાથે કરવામાં આવ્યો છે, પરંતુ સ્પષ્ટીકરણો જાહેર કરવામાં આવ્યા નથી.

એવું માનવામાં આવે છે કે Infinix Note 50 Pro એ Note 40 Pro 5G નું અપગ્રેડેડ વર્ઝન હશે જે એપ્રિલ 2024 માં લૉન્ચ થયું હતું. તમને જણાવી દઈએ કે પાછલું મોડેલ 6nm મીડિયાટેક ડાયમેન્સિટી 7020 ચિપ પ્રોસેસર અને 5,000mAh બેટરી સાથે આવ્યું હતું. તેમાં 108MP પ્રાઇમરી કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા હતો. નવી Infinix Note 50 સીરીઝ વિશે હજુ સુધી વધુ માહિતી નથી, પરંતુ AI સુવિધાઓ અને કેમેરા અપગ્રેડ તેને એક શક્તિશાળી સ્માર્ટફોન બનાવી શકે છે. આગામી થોડા દિવસોમાં તેની વધુ વિશેષતાઓ જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો

AI આસિસ્ટન્ટે ડેવલપ કરી લીધો છે 'સિક્રેટ કૉડ' ? વાયરલ વીડિયોમાં બે AI એજન્ટોની વાતચીતે દુનિયાને ચોંકાવ્યા, અનેક તર્ક-વિતર્ક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget