શોધખોળ કરો

Jio ફોનનો ધાંસૂ પ્લાન, હવે 75 રૂપિયામાં મળશે અનલિમીટેડ કૉલિંગ, ઓફર વિશે જાણો

2019ના અંત સુધીમાં જિઓએ જિઓ ફોનના સબ્સક્રાઇર બેઝને 7 કરોડ સુધી પહોંડી દીધો. જો તમે જિઓ ફોન વાપરી રહ્યાં હોય તો જાણી લો, જિઓ ફોન યૂઝર્સને ઇન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તો 75 રૂપિયાનો 4જી ટેરિફ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ દેશભરમાં બહુ ઝડપથી પોતાના કસ્ટમર્સને વધારી દીધા છે. કંપનીઓ જિઓ ફોનને વર્ષ 2017માં લૉન્ચ કર્યો હતો, અને ત્યારબાદ રિલાયન્સ જિઓના સબ્સક્રાઇબર બેઝ ઝડપથી વધ્યો. 2019ના અંત સુધીમાં જિઓએ જિઓ ફોનના સબ્સક્રાઇર બેઝને 7 કરોડ સુધી પહોંડી દીધો. જો તમે જિઓ ફોન વાપરી રહ્યાં હોય તો જાણી લો, જિઓ ફોન યૂઝર્સને ઇન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તો 75 રૂપિયાનો 4જી ટેરિફ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. પહેલા જિઓ 28 દિવસની વેલિડિટી વાળો પ્લાન 49 રૂપિયામાં જિઓ ફોન માટે ઓફર કરતી હતી, પરંતુ હવે કંપનીએ આનો ભાવ વધારી દીધો છે, અને હવે આ પ્લાનની કિંમત 75 રૂપિયા છે. હવે ઇન્ટરકનેક્ટ યૂઝર્સ ચાર્જને ખતમ થયા બાદ જિઓ ફોન યૂઝર્સને આ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળશે. 75 રૂપિયા વાળો જિઓ ફોન ટેરિફ પ્લાન.... જિઓ ફોન યૂઝર્સને હાલ ઓલ ઇન વન સેક્શન અંતર્ગત અનલિમીટેડ કૉમ્બો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. આની કિંમત 75 રૂપિયાથી શરૂ થઇને 185 રૂપિયા સુધીની છે. 75 રૂપિયા વાળા જિઓ ફોન ઓલ ઇન વન પ્લાનની વાત કરીઓ તો આની વેલિડિટી 28 દિવસની છે. આમાં દેશભરમાં કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ 100એમબી ડેટા દરરોજ અને 50 એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget