શોધખોળ કરો

ફેસબુકે ડિલીટ કર્યા 320 કરોડ એકાઉન્ટ્સ, જાણો શું છે તેની પાછળનું કારણ

ફેસબુકે આ વખતે પણ માહિતી આપી છે કે તેના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નકલી સમાચારો અને અફવાઓનું ખૂબ શેર કરવામાં આવી રહ્યાં છે

નવી દિલ્હીઃ સોશિયલ મેટવર્કિંગ સાઈટ ફેસબુકે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે પોતાના પ્લેટફોર્મ પરથી અંદાજે 320 કરોડ નકલી એકાઉન્ટ હટાવ્યા છે. ઉપરાંત ચાઈલ્ડ એબ્યૂઝ અને આત્મહત્યા સાથે જોડાયેલ અંદાજે 1 કરોડ ફેબુક પોસ્ટ પણ હટાવી છે. આ આંકડો સાઈટના લેટેસ્ટ કન્ટેન્ટ મોડરેશન રિપોર્ટમાં સામે આવ્યો છે, જે બુધવારે શેર કરવામાં આવ્યો છે. ફેસબુક તરફથી બટાવવામાં આવેલ ફેક એકાઉન્ટ્સ વિતેલા વર્ષે આજ સમયે હટાવવામાં આવેલ એકાઉન્ટ્સ કરતાં બે ગણા છે. વિતેલા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે અંદાજે 155 કરોડ ફેક એકાઉન્ટ્સ હટાવવામાં આવ્યા હતા. ફેસબુકે આ વખતે પણ માહિતી આપી છે કે તેના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નકલી સમાચારો અને અફવાઓનું ખૂબ શેર કરવામાં આવી રહ્યાં છે, જોકે કંપની નકલી સમાચારોને રોકવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ પણ કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે બાળકોને લગતી અશ્લીલ પોસ્ટ ઉપરાંત સોશિયલ મીડિયા પર સ્વ-નુકસાનની સામગ્રીનું પ્રમાણ પણ ખૂબ છે, જેને દૂર કરવામાં આવી રહ્યું છે. આ એપિસોડમાં, આવી સામગ્રીથી સંબંધિત એકાઉન્ટ પણ કાયમ માટે કાઢી નાખવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget