શોધખોળ કરો
Advertisement
Sale માં આ સ્માર્ટફોન પર મળી રહી છે હજારોની છૂટ, જાણો ક્યા ફોન પર કેટલું છે ડિસ્કાઉન્ટ
Days saleની શરૂઆત 11 ડિસેમ્બર એટલે કે કાલથી થઈ છે. આ સેલ ચાલ દિવસ સુધી 14 ડિસેમ્બર સુધી ચાલશે. કંપની સ્માર્ટફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
કોરોના વાયરસની મહામારી સંકટ વચ્ચે આ વર્ષે ઘણી સ્માર્ટફોન કંપનીઓ જોરદાર વેચાણ કર્યું છે. Poco એમાંથી એક છે. કંપનીએ આ વર્ષે રેકોર્ડબ્રેક સ્માર્ટફોનનું વેચાણ કર્યું છે. હવે પોકો પોતાના ઘણા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર Poco Days saleની શરૂઆત 11 ડિસેમ્બર એટલે કે કાલથી થઈ છે. આ સેલ ચાલ દિવસ સુધી 14 ડિસેમ્બર સુધી ચાલશે. કંપની સ્માર્ટફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ સ્માર્ટફોન પર મળી રહી છે છૂટ
Poco Days sale માં Poco X3 ફોનને તમે 15999 રૂપિયામા ખરીદી શકો છો. આ ફોનની કિંમત 16999 રૂપિયા છે. આ સિવાય Poco C3 ના ત્રણ જીબી રેમવાળા મોડલને તમે 6999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. જ્યારે 17499 રૂપિયાની કિંમત વાળા Poco X2 ને 14,999 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે. સાથે જ Poco M2 ફોનને સેલમાં 10,999 રૂપિયાની કિંમત સાથે ઓર્ડર કરી શકાય છે. પ્રો વર્ઝન તમે 12,499 રૂપિયામાં ખરીદી શકો છો.
Poco M2 Pro સ્પેસિફિકેશન
Poco M2 Pro માં 1080x2400 પિક્સલ રિજોલ્યૂશનવાળી 6.67 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેના પર સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો સપોર્ટ મળે છે. પરફોર્મન્સ માટે આ ફોનમાં ક્વાલ-કૉમ સ્નૈપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર આધારિત MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. મિડ રેન્જ સેગમેન્ટમાં આજકાલ વધારે પડતી સ્માર્ટફોન બનાવતી કંપની ચિપસેટ ઉપયોગ કરવા લાગી છે. પાવર માટે Poco M2 Pro માં 5000 mAh ની બેટકી છે જે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement