શોધખોળ કરો

કોરોનાના સમયમાં સેનેટાઈઝરના ઉપયોગથી ખરાબ થઈ રહ્યા છે સ્માર્ટફોન, જાણો કેવી રીતે સુરક્ષિત રાખશો?

અનેક લોકોએ પોતાના ફોનમાં ખરીબીની ફરિયાદ કરી, જેનું કારણ ડિવાઈસને સાફ કરવા માટે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

વિશ્વભરમાં સેનેટાઈઝરનો ઉપયોગ ઘણાં વર્ષોથી થઈ રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં દરેક વ્યક્તિ સેનેટાઈઝરનો ઉપયોગ કરીને ખુદને કોરોના વાયરસથી બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. લોકો માત્ર પોતાના હાથમાં જ નહીં પરંતુ સૌથી વદારે ઉપયોગ થનારા ડિવાઈસ એટલે કે પોતાના મોબાઈલ ફોનને પણ તેનાથી સાફ કરે છે. જોકે હવે તેના ગંભીર પરિણામ સામે આવી રહ્યા છે. સ્ક્રીન, લેંસ પર પડી રહી છે અસર ખુદને વાયરસથી બચાવવા માટે લોકો માસ્ક પહેરવાની સાથે જ સેનેટાઈઝર પોતાના હાથો પર લગાવી રહ્યા છે. બીજી બાજુ મોટેભાગે હાથમાં રહેતો મોબાઈલ ફોન પણ આ વાયરસનું કારણ બની શકે છે માટે ઘણાં લોકો તેના પર પણ સેનેટાઈઝર લગાવે છે.  પરંતુ તેના કારણે મોબાઈલ પોનમાં ખરાબીની ફરિયાદો સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર, અનેક લોકોએ પોતાના ફોનમાં ખરીબીની ફરિયાદ કરી, જેનું કારણ ડિવાઈસને સાફ કરવા માટે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. મોબાઈલ રિપેરિંગની દુકાનોમાં એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં ફોનની સ્ક્રીનથી લઈને તેના ઇયરફોન જેક અને કેમેરા લેન્સ સુધી ખરાબ થયા છે. સેનેટાઈઝરમાં આલ્હોકોલ હોય છે, જેના કારણે આ વાયરસને ખત્મ કરવામાં મદદ કરે છે, પરંતુ મોબાઈલ ફોન પર સેનેટાઈઝર લગાવવાને કારણે સ્પીકર અને માઈક્રોફોન વાળી જગ્યાથી હેન્ડસેટની અંદર પહોંચી જાય છે અને તેમાં રહેલ સર્કિટ અને ચિપને નુકસાન પહોંચાડે છે. ફોનની સફાઈ પણ જરૂરી જોકે ફોનને સાફ કરવો પણ જરૂરી છે, કારણ કે સતત આપણાં હાથમાં રહે છે અને ઘણી વખત તે ખતરનાક વાયરસ અને બેક્ટેરિયાનો વાહક બની જાય છે. એવામાં ખૂબ જ સમજદારી અને સાવચેતીથી તેની સફાઈ જરૂરી છે. તેના માટે એક નાનું કપડું લઈને તેના પર એક ટીપું સેનેટાઈઝર નાંખવું જોઈએ અને પછી ફોનની સ્ક્રીન અને તેની બેક પેનલને સાફ કરવા જોઈએ. ક્યારેય પણ તેને માઈક્રોફોન, સ્પીકર અથવા ચાર્જિંગ/ઇયરફોન જેક પાસે ન લઈ જાવ. ઉપરાંત મેડિકલ સ્ટોર જઈને મેડિકલ વાઈપ્સ લઈ શકો છે, જેમાં સેનેટાઈઝર જેવા જ લક્ષણ હોય છે. આ સામાન્ય રીતે હાથ સાફ કરવા માટે થાય છે, પરંતુ તેમાં પૂરી સાવચેતી સાથે ફોનની સફાઈમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ એક સરળ રીત પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget