ઓફિસ મીટિંગ કૉલ માટે બેસ્ટ છે આ હેડફોન, ઓફરમાં ખરીદો JBLના ન્યૂ લૉન્ચ ઇયરબડ્સ
અમેઝૉન પર ઇયરબર્ડસના કેટલાય બેસ્ટ ઓપ્શન મળી રહ્યાં છે. 5 હજાર રૂપિયાની રેન્જમાં JBLના ન્યૂ લૉન્ચ પણ અમેઝૉન પર 33% ઓછી કિંમત પર મળી રહ્યાં છે.
JBL earbuds On Amazon: અમેઝૉન પર ઇયરબર્ડસના કેટલાય બેસ્ટ ઓપ્શન મળી રહ્યાં છે. 5 હજાર રૂપિયાની રેન્જમાં JBLના ન્યૂ લૉન્ચ પણ અમેઝૉન પર 33% ઓછી કિંમત પર મળી રહ્યાં છે. આ ઇયરબડ્સમાં 40 કલાક સુધી મ્યૂઝિક સાંભળવા ઉપરાંત ઓફિસ કૉલ પણ સારી રીતે એટેન્ડ કરી શકો છો. ખરેખરમાં આમાં 4 માઇક લાગેલા છે, જેનાથી એબિયન્સ ઓછો આવે છે અને તમારા અવાજમાં કોઇ બેકગ્રાઉન્ડ અવાજ નથી આવતો.
1-New JBL Tune 130NC TWS | Active Noise Cancellation Earbuds (upto 40dB) | JBL APP - Adjust EQ for Extra Bass | 40Hrs Playtime | Legendary JBL Sound | 4Mics for Clear Calls | 3M Extended Warranty(Black)
JBLના ઇયરબડ્સની કિંમત 6,999 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 33% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 4,699 રૂપિયામાં ખરીદી શકો છો. બેન્ક ઓફ બરોડાના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક.
આ ઇયરબડ્સમાં એક્ટિવ નૉઇસ કેન્સલેશન ટેકનોલૉજી છે, જેનાથી અવાજ એકદમ ક્લિયર આવે છે, આમાં બિલ્ટ ઇન એલેક્સા અને ગૂગલ વૉઇસ આસિસ્ટન્ટ ફિચર છે.
4 માઇક્રોફોન છે, જેનાથી ઓડિયોમાં કોઇ એક્સ્ટ્રા અવાજ નથી આવતો. જો તમારે ઓફિસનો કૉલ કરવો છે, અને ઇચ્છો છે કે બેકગ્રાઉન્ડ નૉઇસ ના આવે તો આ ઇયરબડ્સ બેસ્ટ છે.
ટૉક થ્રૂ ફિચર છે, જેનાથી મ્યૂઝિક સાંભળવા દરમિયાન વિના કોઇ ડિસકનેક્ટ થયે ફોન પર વાત કરી શકો છો.
ઇયરબડ્સમાં 40 કલાક સુધીનો પ્લેબેક ટાઇમ છે. સાથે જ આમાં સ્પીડ ચાર્જનુ ઓપ્શન છે, જેનાથી 10 મિનીટમાં આ ઇયરબડ્સ 2 કલાક માટે ચાર્જ થઇ જાય છે.
આ ઇયરબડ્સને JBL Headphones એપથી પણ કનેક્ટ કરી શકો છો. જેનાથી તમે તમારા પર્સનલ મ્યૂઝિક પ્રિફરન્સ અનુસાર, એડજસ્ટ કરી શકો છો. આમાં ઓછે કે વધારે Bass રાખી શકો છો. આ એપમાં બીજા ઘણા સેટિંગ તમારી મરજી મુજબ એડજસ્ટ કરી શકો છો. આ ઇયરબડ્સ વૉટર રેસિસ્ટન્ટ અને સ્વેટપ્રૂફ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત