શોધખોળ કરો

આ હાઇટેક સ્માર્ટફોનની કિંમતમાં થયો 6000 રૂપિયાનો ઘટાડો, જાણો હવે કેટલામાં ખરીદી શકાશે

વનપ્લસે તાજેતતરમાં પોતાના નવા બે સ્માર્ટફોન OnePlus 8 અને OnePlus 8 Pro ભારતમાં લૉન્ચ કર્યા છે. આ કારણે કંપનીએ પોતાનો હાઇટેક સ્માર્ટફોન OnePlus 7T Proની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસે તાજેતતરમાં પોતાના નવા બે સ્માર્ટફોન OnePlus 8 અને OnePlus 8 Pro ભારતમાં લૉન્ચ કર્યા છે. આ કારણે કંપનીએ પોતાનો હાઇટેક સ્માર્ટફોન OnePlus 7T Proની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. કંપનીએ OnePlus 7T Pro ગયા વર્ષે આ ફોનને OnePlus 7T Pro 53,999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કર્યો હતો. હવે આની કિંમતમાં 6,000 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હવે આ ફોન 47,999 રૂપિયા થઇ ગઇ છે. ફોનની નવી કિંમત કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર દેખાઇ રહી છે. આ હાઇટેક સ્માર્ટફોનની કિંમતમાં થયો 6000 રૂપિયાનો ઘટાડો, જાણો હવે કેટલામાં ખરીદી શકાશે OnePlus 7T Proના ફિચર્સ વનપ્લસ 7T Proમાં 90 હર્ટ્સની 6.67 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં 48MP + 8 MP અને 16MP કેમેરા સેટઅપ મળશે. જ્યારે સેલ્ફી માટે આમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ આપવામાં આવ્યુ છે, ફોનમાં 8GB રેમ અને 256 GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 4085 mAHની બેટરી છે.

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ

વિડિઓઝ

Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ
Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ
Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget