શોધખોળ કરો

Oppo F19 Pro plus 5G સ્માર્ટફોનની કિંમતમાં મોટો ઘટાડો, માત્ર આટલા રુપિયામાં ખરીદવાની તક

OPPO F19 Pro+ 5G (Space Silver, 128GB 8GB RAM) હેન્ડસેટ હાલમાં ફ્લિપકાર્ટ પર 33 ટકા ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યો છે.

જો તમે Oppo બ્રાન્ડના ચાહક છો તો તમે Oppo F19 Pro Plus 5G સ્માર્ટફોનને ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. OPPO F19 Pro+ 5G (Space Silver, 128GB 8GB RAM) હેન્ડસેટ હાલમાં ફ્લિપકાર્ટ પર 33 ટકા ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યો છે. ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર આ સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત 29,900 રૂપિયા છે પરંતુ હાલમાં તેને માત્ર 19,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય, જો તમારી પાસે ઇન્ડસઇન્ડ બેંક ક્રેડિટ કાર્ડ છે તો તમે EMI ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવેલી ખરીદી પર 1,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. ઉપરાંત, તમે Flipkart Axis Bank કાર્ડ પર 5 ટકા કેશબેક મેળવી શકો છો.

સ્માર્ટફોન સ્પેસિફિકેશન 

Oppo F19 Pro Plus 5G (OPPO F19 Pro+ 5G) પાસે 6.43-ઇંચની સુપર AMOLED સ્ક્રીન છે, જે 20:9 એસ્પેક્ટ રેશિયો તેમજ 1080 x 2400 પિક્સલ સ્ક્રીન રિઝોલ્યુશનથી સજ્જ છે. આ Oppo સ્માર્ટફોનના ડિસ્પ્લેમાં બેઝલ્સ અને 409 PPI પિક્સેલ ડેન્સિટી છે. 48MP f/1.7 વાઇડ-એંગલ પ્રાઇમરી કેમેરા, 8MP f/2.2 અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા, 2MP f/2.4 મેક્રો કેમેરા તેમજ 2MP f/2.4 મોનો કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનના આગળના ભાગમાં શાનદાર સેલ્ફી માટે 16MP f/2.4 વાઈડ એંગલ કેમેરા છે.

Oppo F19 Pro Plus 5G ને 8GB RAM મળશે અને તે MediaTek Dimensity 800U MT6853V પ્રોસેસર પર આધારિત છે. તે ઓક્ટા-કોર CPU (2.4GHz Cortex A78 Dual-core + 2GHz Cortex A55, Hexa-core) અને Mali-G57 MC3 GPU દ્વારા સંચાલિત છે. તેના બિલ્ટ-ઇન ગેમ ફોકસ મોડ દ્વારા સીમલેસ ગેમિંગનો અનુભવ આપવામાં આવે છે. આ ફોનમાં 4310mAh Li-Po બેટરી છે.

આ કલરમાં કિંમત 29,800 રૂપિયા છે

ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર, OPPO F19 Pro+ 5G (Fluid Black, 128 GB)(8 GB RAM) હેન્ડસેટની કિંમત રૂ. 29,800 છે. તમને જણાવી દઈએ કે, Oppoની ઓફિશિયલ વેબસાઈટ પર OPPO F19 Pro+ 5G (Space Silver, 128GB 8GB RAM) ની કિંમત પણ 19,990 રૂપિયા છે.  

લૉન્ચ થઇ ગયો 16GB રેમ અને 50MP કેમેરા વાળો ધાકડ સ્માર્ટફોન

સ્માર્ટફોન મેકર કંપની Asus દ્વારા Asus Zenfone 10 ફોનને લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો છે. આને લેટેસ્ટ Asus સ્માર્ટફોન Asus Zenfone 9નો સક્સેસર માનવામાં આવી રહ્યો છે. આમાં પાવરફૂલ Snapdragon 8 Gen 2 SoC અને 4,300mAh બેટરી છે. ફોનને પાંચ કલર વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આજકાલ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ પણ એક જરૂરિયાત વાળુ ફિચર બની ગયું છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ આમાં 30W ફાસ્ટ ચાર્જિંગની સાથે વાયરલેસ ચાર્જિંગ ફિચર પણ આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget