Amazon Fab Phones Fest: 200 રૂપિયાથી ઓછામાં ઘરે લાવો શાનદાર સ્માર્ટફોન, જાણો ઓફર્સ........
આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ એવા ફોન જેને તમે 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે, અમેઝૉન (Amazon)ની આ સેલ 14 એપ્રિલ સુધી લાઇવ રહેશે.
નવી દિલ્હીઃ દેશની મોટી ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝૉન (Amazon) પર 10 એપ્રિલથી અમેઝૉન ફેબ ફોન્સ ફેસ્ટ (Amazon Fab Phones Fest) સેલ ચાલી રહી છે. જેમાં તમને દરેક બ્રાન્ડના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ અને કેટલીયે બીજી આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે.
આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ એવા ફોન જેને તમે 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે, અમેઝૉન (Amazon)ની આ સેલ 14 એપ્રિલ સુધી લાઇવ રહેશે.
એમેઝૉન સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન પર 40 ટકા અને લોકપ્રિય બ્રાન્ડના ટીવી પર 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સેલમાં તમે Redmi, Apple, Samsung, Tecno, Hisense અને બીજી કેટલીક ટૉપ બ્રાન્ડ્સના ફોન પર સારી ડીલ મેળવી શકો છો. એટલુ જ નહીં તમે સ્માર્ટફોન અને ટીવી પર નૉ-કૉસ્ટ EMI ડીલ્સ અને એક્સચેન્જ ઑફર્સ પણ મેળવી શકો છો. એમેઝોન સિલેક્ટેડ પ્રૉડક્ટ્સ પર સ્પેશ્યલ બેંકિંગ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે