શોધખોળ કરો

RealMe Phone Discount: રિયલમીનો આ ફોન મળી રહ્યો છે સસ્તી કિંમતે, આ રીતે મેળવો તગડુ ડિસ્કાઉન્ટ

તમે એક નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો ઓછા બજેટમાં સારો ફોન ખરીદવાનો બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટના સેલમાં Realme C15 પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે ડિસ્કાઉન્ટની સાથે આ બજેટ ફોનને ઓર્ડર કરી શકો છો

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart smartphone carnival સેલ ચાલુ છે. આમાં કેટલાય સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે એક નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો ઓછા બજેટમાં સારો ફોન ખરીદવાનો બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટના સેલમાં Realme C15 પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે ડિસ્કાઉન્ટની સાથે આ બજેટ ફોનને ઓર્ડર કરી શકો છો.

આ છે ઓફર.....
Flipkart smartphone carnival સેલમાં આ ફોનને 11,999 રૂપિયાની જગ્યાએ 8,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. સાથે જો તમે આ ફોનને એક્સિસ બેન્ક દ્વારા ખરીદો છો તો 1250 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ પણ તમે મેળવી શકો છો. જાણો શું છે ફોનની સ્પેશિફિકેશન્સ.....

Realme C15ની સ્પેશિફિકેશન્સ.... 
રિયલમી C15 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો G35 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. C15 સ્માર્ટફોનને સ્ટૉરેજને એસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનની બેક પેનલ પર 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા ક્વૉડ સેટઅપ છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget