Amazon Deal: એપલ વૉચના ફિચર્સને ટક્કર આપે છે આ ન્યૂ લૉન્ચ Amazfit GTS 4 સ્માર્ટ વૉચ, લૂક અને ડિઝાઇન કરી દેશે ઇમ્પ્રેસ
Amazfit Smart Watch On Amazon: અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં સ્માર્ટ વૉચ પર અમેઝિંગ ઓફર મળી રહી છે.
Amazfit Smart Watch On Amazon: અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં સ્માર્ટ વૉચ પર અમેઝિંગ ઓફર મળી રહી છે.
સેલમાં તમે 999 રૂપિયાથી લઇને બેસ્ટ બ્રાન્ડની સ્માર્ટ વૉચ 50% થી વધુ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.
આ સેલમાં Amazfit GTS 4 લૉન્ચ થઇ છે, જેને ખરીદવા પર પર 30% નુ ડિસ્કાઉન્ટ છે.
અમેઝૉન સેલમાં એપલ વૉચ પર પણ 14,000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બૉનસ મળી રહ્યું છે.
Lowest Price ઓફ ધ ઇયરમાં અમેઝફિટની સ્માર્ટવૉચ સૌથી સસ્તી મળી રહી છે.
સેલમાં Noise, Boat, Tagg Verve, Fire Boltt અને Crossbeatsની સ્માર્ટ વૉચની કિંમત 999 રૂપિયાથી શરૂ થાય છે.
સેલમાં પ્રીમિયમ બ્રાન્ડ જેવી કે સેમસંગ, Amazfitની વૉચ પર ડીલ છે, અને વનપ્લસ પણ લૉન્ચ થવાની છે. આ સેલમાં Amazfit GTS 4 સ્માર્ટ વૉચ પણ લૉન્ચ થઇ છે જે પ્રીમિયમ સેગમેન્ટની વૉચ છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Amazfit GTS 4 Smart Watch with 1.75” AMOLED Display, Bluetooth Calling, Alexa Built-in, SpO2, Accurate GPS Tracking Fitness Sports Watch with 150 Sports Modes, 8-Day Battery Life (Rosebud Pink)
આ વૉચની કિંમત છે 23,999 રૂપિયા પરંતુ ઓફરમાં 29% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 16,999 રૂપિયામાં ખરીદી શકો છો.
આ વૉચમાં 1.75 ઇંચની HD એમૉલેડ ડિસ્પ્લે આપવામા આવી છે. Amazfit GTS 4 સ્માર્ટવૉચ 4 રંગ વ્હાઇટ, ગૉલ્ડન બિલ્ટ ઇન છે. જેનાથી આને હેન્ડસ્ફ્રી પણ યૂઝ કરી શકાય છે.
આ વૉચમાં કૉલ ડિટેક્શનનુ ફિચર છે જેને ઓન રાખવા પર જો તમે જોરથી પડી જશો તો ઓટોમેટિકલી ઇમર્જન્સી નંબર પર કૉલ થઇ જશે.
જો તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી છે તો તેનો ડેટા પણ આ વૉચમાં આવી જાય છે, અને તમારે કેટલીવાર સુધી સ્ટ્રેન્થની એક્સરસાઇઝ કરી, કેટલી વાર રેસ્ટ કર્યો આની ડિટેલ વૉચમાં આવી જશે.
Amazfit GTS 4મા ઇન બિલ્ટ જીપીએસની સુવિધા આપવામા આવી છે, આને Zepp એપથી પેરપ કરવામાં આવે છે, આને જીપીએસ પણ ઇનબિલ્ટ છે, જેનાથી જો તમે ક્યાંક પણ આઉટડૉર એક્ટિવિટી કરી રહ્યાં છો, કે જીપીએસ કરવા માંગો છો, તો કરી શકો છો.
સ્માર્ટવૉચ તમારા હાર્ટ રેટ, બ્લેડ ઓક્સિજન લેવલ, સ્ટ્રેસ લેવલ, સુવાની પેટર્નને મૉનિટર કરશે, જો આમા ડેટા બરાબર નથી આવતો તો આના વિશે તમને કન્ફોર્મ કરશે.
આ વૉચમાં હાર્ટ મૉનિટરિંગની એક્યૂરન્સી સૌથી વધુ છે અને આ 24 કલાક મૉનિટરિંગ કરે છે, જો હાર્ટ બીટમાં ઇરેગ્યૂલર થાય છે, તો તે પછી વૉર્ન પણ કરે છે.
વૉટર રેસિસ્ટન્ટ માટે આને 10ATMની રેટિંગ મળ્યુ છે, જેને પહેરીને આસાનીથી સ્વીમિંગ કરી શકો છો. આ વૉચ -30 ડિગ્રી તાપમાનમાં જવા પર ખરાબ નહીં થાય.
આની બેટરી ચાર્જ થયા બાદ 8 દિવસ સુધી ચાલી શકે છે. સાથે જ આમાં સેવર મૉડ પણ છે. જેનાથી તમે સ્પોર્ટ્સ મૉડ, હેલ્થ મૉડ જોઇ શકો છો.
આ વૉચમાં ફોન કૉલ કે નૉટિફિકેશન જોઇ શકો છો, સાથે જ આમાં સ્પીકર અને માઇક્રોફૉન પણ છે. જેનાથી યૂઝર્સ આ સ્માર્ટવૉચનો યૂઝ કરીને કૉલ પણ કરી શકશે.
વૉચમાં તમામ સ્પોર્ટ્સ મૉડ છે, જેમાં વૉકિંગ, આઉટડૉર, સાયકલિંગ, આઉટડૉર રનિંગ, પૂલ સ્વીમિંગ, એલિપ્ટિકલ, ટ્રેડમિલ બીજુ ઘણુંબધુ સામેલ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.