શોધખોળ કરો

ત્રિપલ કેમેરા સેટઅપ અને 32MP સેલ્ફી કેમેરા સાથે Vivo S1 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં ગેમિંગ માટે ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo S1ના બેઝ વેરિએન્ટમાં 4GB રેમ અને 128GB મેમોરી આપવામાં આવી છે.

નવી દિલ્હી: Vivoએ ત્રિપલ કેમેરા સેન્સર અને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે Vivo S1 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં પૉપ સેલ્ફી કેમેરા નથી પરંતુ ડિસ્પ્લેમાંજ ડૉટ નૉચ છે જેમાં સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. આ સ્માર્ટફોનમાં ગેમિંગ માટે ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo S1ના ત્રણ વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં બેઝ વેરિએન્ટ 4GB રેમ અને 128GB મેમોરી સાથે છે. બીજી વેરિએન્ટમાં 6GB રેમ સાથે 64GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ત્રીજા વેરિએન્ટમાં 6GB રેમ સાથે 128GBની ઈન્ટરનલ મેમોરી છે. આ સ્માર્ટફોનના બે કલર વેરિએન્ટ છે. સ્કાઈલાઈન બ્લૂ અને ડાયમંડ બ્લેક. ત્રિપલ કેમેરા સેટઅપ અને 32MP સેલ્ફી કેમેરા સાથે Vivo S1 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ આ સ્માર્ટફોનની શરૂઆતી વેરિએન્ટ કીમત 17,990 છે. બીજા વેરિએન્ટની કિંમત 18,990 રૂપિયા છે. જ્યારે ટૉપ વેરિએન્ટની કિંમત 19,990 રૂપિયા છે. આ ફોન સેલિંગ 8 ઓગસ્ટથી શરૂ થશે. વાત કરીએ તોમ સ્પેસિફિકેશન્સની તો આ સ્માર્ટફોનમાં 6.38 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080×2340 છે. સાથે Super AMOLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio P65 (MT6768) પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 16MP+8MP+2PM કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4,500mAh બેટરી અને USB Type C નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget