શોધખોળ કરો

WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે નહીં મળે આ પોપ્યુલર ફીચર

આ પહેલા વાબીટાઇન્ફોએ જણાવ્યું હતું કે વોટ્સએપમાં આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, ડાર્ક મોડ ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઈને ક્યારેય કોઈ જાણકારી સામે નહોતી આવી.

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને લઈને છેલ્લા ઘણાં સમયથી સતત એવા અહેવાલ આવી રહ્યા છે કે તેમાં ડાર્ક મોડ આપવામાં આવશે. લોકો તેની રાહ પણ જોઈ રહ્યા છે. ડાર્ક મોડ ઘણાં લોકોને ખૂબ પસંદ હોય છે. પરંતુ હવે એવું લાગે છે કે WhatsApp ડાર્ક મોડ હોલ્ડ પર છે હાલમાં તે આવે એવું લાગતું નથી. WABetaInfoના ટ્વિટ મુજબ આ ફિચરને એન્ડ્રોઇડ એપ પરથી સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યું છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે તેને 2.19.123 Beta વર્ઝનમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિચર ડેવલપમેન્ટ સ્ટેજમાં હતું, જેનો અર્થ ઓવો કે આ ફિચર ટેસ્ટિંગ મોડથી પણ હટાવવામાં આવ્યું છે અને આવનારા અપડેટમાં તે યૂઝર્સને નહીં મળે. WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે નહીં મળે આ પોપ્યુલર ફીચર આ પહેલા વાબીટાઇન્ફોએ જણાવ્યું હતું કે વોટ્સએપમાં આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, ડાર્ક મોડ ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઈને ક્યારેય કોઈ જાણકારી સામે નહોતી આવી. આ ફિચરને ઓન કરતાં વોટ્સએપનું બેકગ્રાઉન્ડ કલર બ્લેક થઈ જાય છે. તેનાથી યૂઝર્સને લાંબા સયમ સુધી કોઈ પરેશાની વગર વોટ્સએપ પર ચેટિંગ કરવામાં મદદ મળે છે. તેના કારણે યૂઝર્સની આંખો પર કોઈ ખરાબ અસર નથી પડતી. આ ઉપરાંત ડાર્ક મોડથી ફોનની બેટરીની પણ બચત થાય છે.

ટોપ સ્ટોરી

Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Phone Safety Tips: ફોન ચોરી થયા પછી પણ ચોર સ્વિચ ઓફ નહીં કરી શકે, અત્યારે જ ઓન કરો આ સેટિંગ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget