શોધખોળ કરો

1 ફેબ્રુઆરીથી આ સ્માર્ટફોનમાં સપોર્ટ નહીં કરે WhatsApp, આ રીતે સ્માર્ટફોનને કરો અપડેટ

તમે તમારા મોબાઈલમાં ઑપરેટિંગ સિસ્ટમનું ઓલ્ડ વર્ઝનને અપડેટ કરીને WhatsApp નો ઉપયોગ કરી શકશો.

નવી દિલ્હી: મેસેજિંગ એપ WhatsApp જલ્દીજ યુઝર્સને નવું અપડેટ આપવા જઈ રહ્યું છે. ત્યારે માઠા સમાચાર એ છે જે યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં જૂનુ ઑપરેટિંગ સિસ્ટમ વાપરી રહ્યાં છે તેમાં 1 જાન્યુઆરીથી વોટ્સએપ સપોર્ટ નહીં કરે. આ પહેલા વિન્ડોઝ ફોનમાં પણ વૉટ્સએપ સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. વૉટ્સએપે ગત વર્ષે જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2020થી iOS 8 અને તેનાથી પણ ઓલ્ડ વર્ઝનમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે. આ સિવાય એન્ડ્રાઈડના 2.3.7ના વર્ઝનમાં પણ વોટ્સએપ નહીં ચાલે. જેના કારણે યૂઝર્સ WhatsApp પર નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં અને વર્તમાન WhatsApp એકાઉન્ટ વેરીફાઈ પણ કરી શકશે નહીં. કંપનીએ યૂઝર્સને ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની સલાહ આપી છે. તમે તમારા મોબાઈલમાં ઑપરેટિંગ સિસ્ટમના ઓલ્ડ વર્ઝનને અપડેટ કરીને WhatsApp નો ઉપયોગ કરી શકશો. આઈફોન 4s અને તેના બાદ આવેલા મૉડલ્સમાં સૉફ્ટવેર અપડેટ બાદ વૉટ્સએપ વાપરી શકાશે. જણાવી દઈએ કે આઈફોન 4 કે તેની નીચેના મોડલ્સમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે. આ રીતે કરો ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ એન્ડ્રોઈડ યૂઝર્સ ફોનની સેટિંગ્સમાં જઈને About Phoneમાં પોતાના ફોનની ઑપરેટિંગ સિસ્ટમમાં વર્ઝન અપડેટ વિશે જાણી શકશે. સાથે જ સૉફ્ટવેર અપડેટ પર ક્લિક કરીને પોતાના સ્માર્ટફોનને અપડેટ કરી શકશો. WhatsApp, Facebook અને Instagram થશે ઇન્ટિગ્રેટ, યૂઝર્સને મળશે વધુ ફેસિલિટી ચાર રિયર કેમેરા અને 5000mAhની બેટરી સાથે Realme 5i ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ પાદરાઃ કંપનીમાં બ્લાસ્ટ થતાં 5નાં મોત, 6 ઘાયલ, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget