શોધખોળ કરો

Instagram યૂઝર્સને એક ક્લિકમાં જ Reels ડાઉનલૉડ કરવાનો મળ્યો ઓપ્શન, જાણો કઇ રીતે.....

આ ફિચર ટિકટોકમાં હાજર ફિચર જેવું જ છે. જોકે, ટિકટોકમાં રીલ્સ ડાઉનલૉડ કરવા પર તેમાં કંપનીનો વૉટરમાર્ક આવે છે

Instagram Reels Download Feature: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે એક ખુશખબરી રિપૉર્ટ્સ સામે આવ્યા છે. આ ખબર ઇન્સ્ટાગ્રામ રીલ્સને લગતી છે. અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરવા માટે યૂઝર્સને તેને સ્ટૉરી પર સેટ કરવી પડતી હતી, અને પછી તેને ડાઉનલૉડ કરી શકાતી હતી. કેટલાક લોકો રીલ્સ ડાઉનલૉડ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સનો પણ આશરો લેતા હતા, પરંતુ હવે આ બધું કરવાની જરૂર નથી કારણ કે કંપનીએ પબ્લિક રીલ્સ માટે એક નવો ડાઉનલૉડ ઓપ્શન આપ્યો છે. એટલે કે હવે તમે એક ક્લિકમાં પબ્લિક રીલ્સ ડાઉનલૉડ કરી શકશો અને તેને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશો.

આ ફિચર ટિકટોકમાં હાજર ફિચર જેવું જ છે. જોકે, ટિકટોકમાં રીલ્સ ડાઉનલૉડ કરવા પર તેમાં કંપનીનો વૉટરમાર્ક આવે છે. જોકે, Instagram Reels સાથે હાલમાં આવુ નથી. એટલે કે પબ્લિક રીલ્સ ડાઉનલૉડ કરવા પર તેમાં કોઈ વૉટરમાર્ક નહીં હોય. ધ્યાન રહે હાલમાં રીલ્સ ડાઉનલૉડ કરવાનો ઓપ્શન ફક્ત યુએસ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. ધીમે ધીમે કંપની આને બધા માટે રૉલઆઉટ કરશે.

આ રીતે ડાઉનલૉડ થશે રીલ્સ - 
રીલ્સ ડાઉનલૉડ કરવા માટે તમારે શેર રીલ્સના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
અહીં તમને ડાઉનલૉડનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. આમ કરવાથી રીલ તમારા કેમેરા રૉલમાં સેવ થઈ જશે.
નોંધ- સાર્વજનિક ખાતાના યૂઝર્સને જ્યારે તેઓ ઇચ્છે ત્યારે રીલ્સ ડાઉનલૉડ કરવાના ઓપ્શનને દૂર કરવાનો અધિકાર હશે. એટલે કે તમે વીડિયોને ડાઉનલૉડ કરવાથી ડિસેબલ કરી શકો છો. આમ કરવાથી તમે રીલ્સ ડાઉનલૉડ કરી શકશો નહીં.

તાજેતરમાં જ રૉલઆઉટ થયું છે આ ફિચર  - 
Instagramએ તાજેતરમાં વિશ્વભરના યૂઝર્સ માટે નૉટ્સમાં મ્યૂઝિક ક્લિપ્સ એડનો ઓપ્શન બનાવ્યો છે. આ સાથે યૂઝર્સ નૉટ્સનું ટ્રાન્સલેટ પણ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ નૉટ્સમાં યૂઝર્સ વધુમાં વધુ 30 સેકન્ડ સુધીની ઓડિયો ક્લિપ્સ શેર કરી શકે છે. કંપનીએ ગયા વર્ષે નૉટ્સ ફિચરની શરૂઆત કરી હતી. આ અંતર્ગત યૂઝર્સ 60 અક્ષરોમાં દિવસની અપડેટ અથવા તેમના વિચારો અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget