શોધખોળ કરો

ખુશખબર, કૉલિંગ માટે સિમ કે નેટવર્કની નહીં પડે જરૂર, આવી ગઇ મસ્કની Direct-to-Cell ટેકનોલૉજી, આ રીતે કરશે કામ

Direct To Sell Technology: સ્ટારલિંકનો આ ઉપગ્રહ ઇન્ટરનેટ સર્વિસ પ્રદાતાઓથી સંપૂર્ણપણે અલગ છે અને નીચલા ભ્રમણકક્ષા દ્વારા, તે ઓછી લેટન્સી ધરાવતા યૂઝર્સને સુપર ફાસ્ટ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરે છે

Direct To Sell Technology: એલન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવા જઇ રહી છે. આ પહેલા એલન મસ્ક નવી પ્રકારની ડાયરેક્ટ-ટૂ-સેલ ટેકનોલોજી રજૂ કરી ચૂકી છે. આ ટેક્નોલૉજી દ્વારા યૂઝર્સના મોબાઈલ સીધા સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ જશે. આ માટે યૂઝર્સને કોઈ ચોક્કસ હાર્ડવેર કે સૉફ્ટવેરની જરૂર નહીં પડે.

આ ટેક્નોલૉજી દ્વારા યૂઝર્સ સિમ કાર્ડ વગર પણ કૉલિંગ અને ટેક્સ્ટ મેસેજ સર્વિસનો ઉપયોગ કરી શકશે. સ્ટારલિંકનો આ ઉપગ્રહ ઇન્ટરનેટ સર્વિસ પ્રદાતાઓથી સંપૂર્ણપણે અલગ છે અને નીચલા ભ્રમણકક્ષા દ્વારા, તે ઓછી લેટન્સી ધરાવતા યૂઝર્સને સુપર ફાસ્ટ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરે છે. તે યૂઝર્સને સારી કનેક્ટિવિટી પણ આપે છે.

જાણો શું છે Direct-to-Cell ટેકનોલૉજી ? 
ખરેખર, આ એક અદ્યતન સેટેલાઇટ કૉમ્યૂનિકેશન ટેકનોલોજી છે. તેના દ્વારા યૂઝર્સના સ્માર્ટફોન સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે. આ ટેક્નોલૉજીની ખાસ વાત એ છે કે તેને મોબાઈલ ફોનમાં કોઈ ખાસ સૉફ્ટવેર કે હાર્ડવેરની જરૂર નથી. વળી, ફોનને કોઈપણ રીસીવર અથવા ટેરેસ્ટ્રીયલ ઉપકરણની જરૂર નથી. યૂઝર્સને તેમના ફોનને સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ કરી શકશે. હાલમાં આ ટેક્નોલૉજી ટેસ્ટ મેસેજ અને કૉલિંગને સપૉર્ટ કરે છે. ટૂંક સમયમાં તેમાં ઇન્ટરનેટ સર્વિસનો લાભ પણ મળશે.

Direct-to-Cell ટેકનોલૉજીથી થશે આ ફેરફાર 
ડાયરેક્ટ-ટૂ-સેલ ટેક્નોલૉજીના આગમનથી લાખો મોબાઈલ ફોનને સેટેલાઇટ સાથે જોડવામાં મદદ મળશે. લૉજિસ્ટિક્સ, એગ્રીકલ્ચર અને રિમૉટ મૉનિટરિંગમાં આનાથી ઘણી મદદ મળશે. યૂઝર્સને સામાન્ય સ્માર્ટફોન દ્વારા સેટેલાઇટ ઇન્ટરનેટથી કનેક્ટ કરી શકશે. વળી, કટોકટીમાં, તે કોઈપણ નેટવર્ક વિનાના વિસ્તારોમાં પણ કનેક્ટ થઈ શકે છે.

ટેલિકૉમ ઓપરેટર્સની સાથે મળીને કામ કરશે એલન મસ્ક 
એલન મસ્કની સ્ટારલિંકે આ માટે ઘણા દેશોના ટેલિકૉમ ઓપરેટરો સાથે ભાગીદારી કરી છે. આવનારા કેટલાક મહિનામાં યૂઝર્સને ડાયરેક્ટ-ટૂ-સેલ ઈન્ટરનેટ સર્વિસનો લાભ મળી શકે છે. તેના દ્વારા યૂઝર્સને 250 થી 350Mbpsની સ્પીડ પર ઈન્ટરનેટની સુવિધા પણ મળશે.

આ પણ વાંચો

સાવધાન, આ App ને ડાઉનલૉડ કરશો તો ખાલી થઇ જશે તમારું બેન્ક એકાઉન્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ
માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
Embed widget