શોધખોળ કરો

મેટાની મોટી કાર્યવાહી, એક કરોડ ફેસબુક એકાઉન્ટ કર્યા બંધ, તમે તો નથી કરી રહ્યા છે આ ભૂલ

કંપનીએ કહ્યું છે કે આ નકલી એકાઉન્ટ્સ કથિત રીતે ફેસબુકના અલ્ગોરિધમ અને ઓડિયન્સ રીઝનો લાભ લેવા માંગે છે

મેટાએ એક મોટી કાર્યવાહીની માહિતી આપી છે અને કહ્યું છે કે 1 કરોડ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે, જે ગુપ્ત રીતે ડુપ્લિકેટ પ્રોફાઇલ ચલાવી રહ્યા હતા. કંપનીએ આ વર્ષના પહેલા ભાગમાં આ એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે, જેને કંપનીએ Spammy Content નામ આપ્યું છે.

કંપનીનો ઉદ્દેશ્ય ફેસબુક ફીડને વધુ સુસંગત, સ્વચ્છ અને અધિકૃત બનાવવાનો છે. ખાસ કરીને જ્યારે AI જનરેટ કરેલી સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે જાણે અહીં પૂર હોય.

ફેસબુક ઓડિયન્સથી લાભ ઉઠાવવા માંગતા હતા

કંપનીએ કહ્યું છે કે આ નકલી એકાઉન્ટ્સ કથિત રીતે ફેસબુકના અલ્ગોરિધમ અને ઓડિયન્સ રીઝનો લાભ લેવા માંગે છે, જેના માટે તેઓ મોટા કન્ટેન્ટ ક્રિએટર્સના ડુપ્લિકેટ એકાઉન્ટ્સ બનાવવાનો પ્રયાસ કરતા હતા.

5 લાખ અન્ય એકાઉન્ટ્સ પણ બ્લોક કરવામાં આવ્યા છે

કંપનીએ કહ્યું છે કે ખોટી પ્રવૃત્તિ માટે 5 લાખ અન્ય એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ એકાઉન્ટ્સ કોમેન્ટ સ્પામ, બૉટ જેવી એન્ગેજમેન્ટ અને કન્ટેન્ટ રિસાઇક્લિંગમાં સામેલ હતા.

મેટાએ તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું છે કે મેટાએ ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટર્સ સ્પેશ્યલી યુનિક ઇમેજ અથવા વીડિયો બનાવનારા ક્રિએટર્સને રિવોર્ડ આપવા માટે નવી નીતિની જાણકારી આપી હતી. ઉપરાંત, કંપની હવે ડુપ્લિકેટ કન્ટેન્ટને શોધવા અને તેનું કદ ઘટાડવા માટે એક તકનીકનો ઉપયોગ કરશે.

મેટા AI અંગે પણ મોટી તૈયારીઓ કરી રહ્યું છે

મેટાનું આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે કંપની પોતે મોટા પાયે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહી છે. ઉપરાંત, CEO માર્ક ઝુકરબર્ગે તેની સુપર કમ્પ્યુટિંગ ક્ષમતાઓ વિકસાવવા અને આવતા વર્ષે તેનું પ્રથમ AI સુપર ક્લસ્ટર લોન્ચ કરવા માટે મોટી રકમ ખર્ચવાની યોજના બનાવી છે.                                                                                                                                        

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ
1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ
Airtel એ લોન્ચ કર્યો નવો OTT પ્લાન, ફ્રીમાં મળશે YouTube Premium
Airtel એ લોન્ચ કર્યો નવો OTT પ્લાન, ફ્રીમાં મળશે YouTube Premium
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
Blinkit પર એપલનો iPhone Duo ફોન 5 મિનિટમાં સોલ્ડ આઉટ! ₹3 લાખનો ફોન લેવા ભારતીયો તૂટી પડ્યા
Blinkit પર એપલનો iPhone Duo ફોન 5 મિનિટમાં સોલ્ડ આઉટ! ₹3 લાખનો ફોન લેવા ભારતીયો તૂટી પડ્યા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Embed widget