શોધખોળ કરો

Smartphone, ટીવી કે એસી... સસ્તી કે નવી આઇટમ લેવી હોય તો આ વેબસાઇટ્સ પરથી કરો ખરીદી, તગડો સેલ શરૂ

એમેઝૉન પરથી તમે 99 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઈલેક્ટ્રૉનિક વસ્તુઓ ખરીદી શકશો. આ સાથે તમને અહીં સ્માર્ટફોન પણ 5 હજારની કિંમતમાં મળી જશે.

Sale on E commerce websites: જો તમે અત્યારે કોઇ નવો સ્માર્ટફોન કે પછી કોઇ નવી આઇટમ ખરીદવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છો, તો તમારા માટે એક ખાસ સમાચાર છે. ઘર માટે નવો સ્માર્ટફોન અથવા ટીવી, એસી, ફ્રિજ અથવા અન્ય કોઈપણ વસ્તુ સસ્તામાં ખરીદવા માંગતા હોય તો, ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર શરૂ થતા સેલને ચૂકશો નહીં. ખરેખર, એમેઝૉન અને ફ્લિપકાર્ટ પર 4 મેથી સેલિંગ શરૂ થઇ ગયુ છે. આમાં કસ્ટમરને સ્માર્ટફોન, હૉમ એપ્લાયન્સ વગેરે જેવી બીજીઘણી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે તમને બેંક ઑફરનો પણ લાભ મળશે. જો તમે એક્સચેન્જ ઓફર અંતર્ગત કોઈ વસ્તુ ખરીદો છો, તો તમે સસ્તી કિંમતે આ નવી વસ્તુ ઘરે લઇ જઇ શકો છો. 

99 રૂપિયાથી શરૂ થાય છે સામાન  
એમેઝૉન પરથી તમે 99 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઈલેક્ટ્રૉનિક વસ્તુઓ ખરીદી શકશો. આ સાથે તમને અહીં સ્માર્ટફોન પણ 5 હજારની કિંમતમાં મળી જશે. સેલિંગ અંતર્ગત તમને ટીવી અને ફ્રીઝ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સેલ અંતર્ગત ICICI અને કૉટક મહિન્દ્રાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ફ્લિપકાર્ટ પર પણ મળશે બમ્પર ડિસ્કાઉન્ટ 
ફ્લિપકાર્ટ પર 4 મેથી 'બિગ સેવિંગ ડે' સેલ શરૂ થઈ રહ્યો છે. સેલ અંતર્ગત તમને સ્માર્ટવૉચ, લેપટોપ વગેરે પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આવી જ રીતે ટીવી અને અન્ય ગેઝેટ્સ પર 75% ડિસ્કાઉન્ટ અને કપડાં પર 50 થી 80% ડિસ્કાઉન્ટ મળશે.

હાલમાં આ સમય ખરીદી માટે સારો સમય છે, અહીંથી તમે કેટલીય વસ્તુઓ સસ્તામાં ખરીદી શકો છો. ધ્યાન રહે, ઑફર અને કિંમતો ફેરફારને પાત્ર છે. સચોટ માહિતી અથવા ઓફર સંબંધિત અપડેટ્સ માટે તમે ઈ-કોમર્સ વેબસાઇટની મુલાકાત થઇ શકે છે. 

Apple પ્રૉડક્ટ્સ પર અહીં મળશે તગડુ ડિસ્કાઉન્ટ 
જો તમે એપલની કોઈપણ પ્રૉડક્ટ ખરીદવા માંગો છો, તો તે વિજય સેલ્સ પર ચાલી રહેલા 'એપલ ડેઝ સેલ'નો લાભ ઉઠાવી શકો છો. આ સેલ 29 એપ્રિલથી શરૂ થયો છે અને 4 મે સુધી ચાલુ રહેશે. સેલમાં તમને HDFC બેન્ક કાર્ડ પર એક્સચેન્જ બૉનસ અને ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. તમે અહીંથી સસ્તામાં iPhone 14 ઓર્ડર કરી શકો છો.

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget