શોધખોળ કરો

Samsung ના નવા ફૉલ્ડેબલ ફોનમાં આવશે Gemini Live નું ખાસ ફિચર, કેટલાક કામો થશે આસાન

Samsung Foldable Phone Soon: અહેવાલો અનુસાર, સેમસંગના આ બંને ફોન ઘણા ખાસ જેમિની લાઈવ ફીચર્સ સાથે આવશે. પાંડાફ્લેશપ્રો નામના યુઝરે તેની પોસ્ટમાં આનો ઉલ્લેખ કર્યો છે

Samsung Foldable Phone Soon: સેમસંગ ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 7, ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 ફૉલ્ડેબલ સ્માર્ટફોન ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે. સેમસંગના આ બંને ફૉલ્ડેબલ સ્માર્ટફોન ગૂગલ જેમિની લાઈવના ખાસ ફિચર્સ સાથે આવી શકે છે. આ ખાસ ફિચર યૂઝર્સને ફૉલ્ડેબલ સ્માર્ટફોનમાં ટુ-વે વાતચીત કરવાની સ્વતંત્રતા આપશે, એટલે કે યૂઝર્સ તેમના ફોન સાથે વાત કરી શકશે. આ ફિચર તાજેતરમાં જેમિની લાઈવમાં ઉમેરવામાં આવ્યું છે. ગુગલે આ ફિચરની જાહેરાત ગુગલી I/O 2025 દરમિયાન કરી હતી. આ ઉપરાંત યૂઝર્સને ઘણી નવી AI ફિચર્સ મળશે.

ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 7, ગેલેક્સી 7 ફ્લિપ 7 માં શું ખાસ હશે ? 
અહેવાલો અનુસાર, સેમસંગના આ બંને ફોન ઘણા ખાસ જેમિની લાઈવ ફીચર્સ સાથે આવશે. પાંડાફ્લેશપ્રો નામના યુઝરે તેની પોસ્ટમાં આનો ઉલ્લેખ કર્યો છે. ટિપસ્ટરે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે સેમસંગ ફરી એકવાર તેના આગામી ફૉલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 માં જેમિનીના નવા ફિચર્સ ઓફર કરવા જઈ રહ્યું છે. આ ફિચર્સ આગામી અનપેક્ડ ઇવેન્ટમાં જાહેર કરવામાં આવશે.

ટિપસ્ટર ગૂગલ જેમિનીના લેટેસ્ટ ફિચર્સ તરફ ઈશારો કરી રહ્યું છે, જે ગૂગલે તાજેતરમાં પૂર્ણ થયેલા I/O 2025માં રજૂ કર્યા હતા. જોકે, ટિપસ્ટરે ગૂગલ જેમિનીના કોઈપણ ફીચરનો ઉલ્લેખ કર્યો નથી. રિપોર્ટ અનુસાર, યુઝર્સને સેમસંગ ગેલેક્સી ડિવાઇસમાં મલ્ટિમોડલ ક્ષમતાઓ સાથે AI ફીચર્સ મળશે. આ ફિચર્સ ફોટોઝ, ફાઇલો અને યુટ્યુબ વીડિયોમાં ઉમેરવામાં આવ્યા છે, જે આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ થયેલી ગેલેક્સી S25 સીરીઝમાં ઉપલબ્ધ છે.

જેમિની લાઈવ ઉપરાંત સેમસંગના બુક સ્ટાઇલ ફૉલ્ડેબલ સ્માર્ટફોનની કેમેરા ક્ષમતાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે. આ ફોન 200MP કેમેરા સાથે આવી શકે છે. આ પહેલો ફૉલ્ડેબલ સ્માર્ટફોન હશે જે મોટા કેમેરા અપગ્રેડ સાથે આવશે. આ ઉપરાંત, પ્રો-વિઝ્યુઅલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે, જે ફોનમાંથી ક્લિક કરાયેલા ચિત્રને અપગ્રેડ કરવાનું કામ કરશે.

ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 7 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 માં અલ્ટ્રા થિન ગ્લાસ (UTG) નો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત, આ ફૉલ્ડેબલ ફોન ફક્ત 4mm જાડા હોઈ શકે છે. ફોનમાં નવી હિન્જ ડિઝાઇન હશે. ઉપરાંત, તેમાં ડસ્ટ પ્રોટેક્ટિવ બ્રશ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત, દક્ષિણ કોરિયન કંપની આ ઇવેન્ટમાં તેના ઘણા નવા ઉપકરણોને પણ ટીઝ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget