શોધખોળ કરો

Amazon-Flipkart સેલમાં Smart TV પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો

ફ્લિપકાર્ટ પર ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ અને એમેઝોન પ્રાઇમ ડે સેલ એમેઝોન પર શરૂ થઈ ગયો છે.

આજથી 19 જુલાઈ સુધી સ્માર્ટ ટીવી ખરીદનારાઓ માટે મોટી તક છે. આજથી (જુલાઈ 15) દેશની બે ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તમે શાનદાર ઑફર્સ અને ડીલ્સ સાથે સ્માર્ટ ટીવી ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ અને એમેઝોન પ્રાઇમ ડે સેલ એમેઝોન પર શરૂ થઈ ગયો છે. આ સેલમાં દરેક સાઈઝના ટીવી ખરીદી શકાય છે. આ સાથે આ બંને સેલમાં સેમસંગ, સોની, વનપ્લસ, શાઓમી સહિત અનેક બ્રાન્ડના LED અથવા સ્માર્ટ ટીવી વેચવામાં આવી રહ્યા છે.

65 ઇંચના ટીવી કેટલી કિંમતમાં મળી રહ્યા છે

મોટી સ્ક્રીન ટીવી ખરીદનારાઓ માટે સારી તક છે. ઉદાહરણ તરીકે એમેઝોન પર સોની બ્રાન્ડના સ્માર્ટ ટીવીમાં સોની બ્રાવિયા 164 સેમી (65 ઇંચ) 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઇડી ટીવી રૂ 74,990, સેમસંગ 163 સેમી (65 ઇંચ) ક્રિસ્ટલ iSmart 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ ટીવી રૂ 64,990, વનપ્લસ (86 સેમી) 65 ઇંચ) U Series 4K LED Smart Android TV 65U1S (બ્લેક) સ્માર્ટ ટીવી રૂ.58,999માં ખરીદી શકાય છે. આ તમામ ટીવી (સ્માર્ટ ટીવી) તેમની મૂળ કિંમત કરતાં ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યા છે.

55 ઇંચના ટીવીની કિંમત

એમેઝોન-ફ્લિપકાર્ટના સેલમાં 55 ઇંચના  ટીવી ખૂબ જ આકર્ષક કિંમતે વેચવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે તમે SONY 138.8 cm (55 inch) અલ્ટ્રા HD (4K) LED સ્માર્ટ ગૂગલ ટીવી માત્ર રૂ. 55,990માં, MOTOROLA EnvisionX 140 cm (55 inch) QLED Ultra HD (4K) સ્માર્ટ ગૂગલ ટીવી રૂ. 34,999માં મેળવી શકો છો, LG UQ7500 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart WebOS TV 2022 ની કિંમત 42,999 રૂપિયા છે. આ ટીવી (સ્માર્ટ ટીવી) પણ તેની વાસ્તવિક કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે 19મી જુલાઈ સુધી ઓફર કરવામાં આવી રહી છે.

43 ઇંચની કિંમત

જો તમને 43 ઇંચ સાઈઝના ટીવીમાં રસ છે તો તે ખૂબ જ ઓછી કિંમતે પણ ખરીદી શકાય છે. ઉદાહરણ તરીકે તમે એમેઝોન પર LG 108 સેમી (43 ઇંચ) 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ LED ટીવી રૂ 28,990માં, રેડમી ટીવી રૂ. 19,999માં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર રિયાલિટી ટીવી માત્ર રૂ. 18,999માં, SAMSUNG Crystal 4K Neo Series Smart TV રૂ. 29,990માં વેચાઈ રહ્યું છે. Axis Bank અને HDFC બેંક ક્રેડિટ કાર્ડ વડે કરેલી ખરીદી પર વધારાના લાભો મેળવી શકો છે. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget