શોધખોળ કરો

International Yoga Day 2023: યોગ શીખવા માટે આ ત્રણ એપ્સ છે બેસ્ટ, ઇન્સ્ટૉલ કર્યા બાદ ઘરે રહીને જ રહી શકશો ફિટ

આજે આંતરરાષ્ટ્રીય 9મો યોગ દિવસ છે, દુનિયાભરમાં લોકો આજે યોગ કરી રહ્યાં છે. શરીર સ્વસ્થ રહેશે તો બધું સારુ રહેશે

International Yoga Day 2023: આજે આંતરરાષ્ટ્રીય 9મો યોગ દિવસ છે, દુનિયાભરમાં લોકો આજે યોગ કરી રહ્યાં છે. શરીર સ્વસ્થ રહેશે તો બધું સારુ રહેશે. છે. દુ:ખ અને સુખ દરેક વ્યક્તિ સહન કરે છે. પરંતુ જો શરીરમાં બિમારીઓ હોય તો વ્યક્તિને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારી જાતને ફિટ રાખવા માટે તમે યોગની મદદ લઈ શકો છો. યોગ કરવા માટે મોંઘા સાધનો ખરીદવાની જરૂર નથી. તમે તમારા ઘરે કાર્પેટ બિછાવીને પણ યોગ કરી શકો છો. વર્ષ 2023 ચાલી રહ્યું છે અને આજે બધું આધુનિક બની ગયું છે. આજે તમામ કામ મોબાઈલથી થઈ રહ્યા છે. આવામાં આજે અમે તમને કેટલીક ખાસ મોબાઈલ એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેની મદદથી તમે ઘરે બેસીને યોગ શીખી શકો છો અને પછી તમારા પરિવારના સભ્યોને માર્ગદર્શન આપી શકો છો. જાણો આ એપ્સ વિશે...

આમાંની કેટલીક એપ્સમાં તમને કેટલીય સુવિધાઓ મળશે જેમ કે વિડીયો, ઉંમર પ્રમાણે જુદાજુદા યોગ માર્ગદર્શિકાઓ, ડેઇલી પડકારો વગેરે. જો તમે ઈચ્છો તો આ એપ્સમાં તમે ઓનલાઈન ટ્રેનર પણ બુક કરાવી શકો છો.

ઘરે બેસીને આ એપ્સ તમને રાખશે એકદમ ફિટ
આ તમામ મોબાઈલ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટૉર પર અવેલેબલ છે. તમે તેમને અહીંથી ડાઉનલૉડ કરી શકો છો.

Daily Yoga Fitness+Meditation : - 
1 કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલૉડ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશન દ્વારા તમે તમારા શરીરના જુદાજુદા ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને શેપ બનાવવા માટે તેમને સંબંધિત પ્રવૃત્તિઓને અનુસરી શકો છો. આ એપમાં તમને યોગના ક્લાસ અને વિશ્વવ્યાપી યોગીઓનું માર્ગદર્શન પણ મળશે.

Yoga For Beginner- Yoga App: - 
આ એપને 10 લાખથી વધુ લોકોએ ડાઉનલૉડ કરી ચૂક્યા છે અને પ્લે સ્ટૉર પર કુલ રેટિંગ 4.9 છે. આ એપમાં તમને યોગ વીડિય, ઉંમર પ્રમાણે માર્ગદર્શન અને તમામ માટે પ્રૉગ્રેસ સપૉર્ટ મળશે. તમે જાણી શકશો કે તમે દિવસે દિવસે કેટલો સુધારો કરી રહ્યા છો.

Yoga For Kids Family Fitness: - 
આ એપને 50 લાખથી વધુ લોકોએ ડાઉનલૉડ કરી છે અને એકંદરે રેટિંગ 4.4 છે. આ એપમાં બાળકો માટે વર્કઆઉટ પ્લાન પણ છે. તમે આસાન, મીડિયમ, હાર્ડ વગેરે જેવી જુદીજુદી કેટેગરી સિલેક્ટ કરી શકો છો.

આ ઉપરાંત તમે પ્લે સ્ટૉર પરથી yog4Lyf, yoga daily workout Weight loss અને yoga daily workout Meditation એપ પણ ડાઉનલૉડ કરી શકો છો. બધી એપ્સ એકદમ ફ્રી છે. જો તમે કોઈ યોગ પૉઝ કે આસન કેવી રીતે કરવું તે જાણતા નથી, તો તમે યુટ્યુબની મદદ પણ લઈ શકો છો. ધ્યાન રહે ખોટા પૉઝ ના કરો અને તમારા સ્વાસ્થ્ય અનુસાર યોગ પૉઝ/આસનો કરો. જરૂર જણાય તો નિષ્ણાતની સલાહ જરૂર લો.

ટોપ સ્ટોરી

Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget