શોધખોળ કરો

હવે Tecnoનો આ નવો સ્માર્ટફોન 8GB રેમ અને LCD ડિસ્પ્લે સાથે થયો લોન્ચ, ફીચર્સ જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો

Tecno Spark Go 1: Techno Mobile એ પોતાનો નવો સ્માર્ટફોન Techno Spark Go 1 હાલમાંજ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 8GB રેમ સાથે 5000 mAh બેટરી પણ છે.

Tecno Spark Go 1: સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Tecno Mobiles એ તાજેતરમાં Spark સિરીઝમાં તેના યુઝર્સ માટે એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર Tecno Spark Go 1 ને લિસ્ટ કર્યું છે. આ ફોનમાં કંપનીએ 8GB રેમની સાથે LCD ડિસ્પ્લે પણ આપી છે. આ ફોનમાં 5000 mAhની પાવરફુલ બેટરી પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની ડિઝાઇન પણ એકદમ સ્ટાઇલિશ છે અને કંપનીએ તેને 13-મેગાપિક્સલ કેમેરા સાથે લૉન્ચ કર્યો છે.

Tecno Spark Go 1: ફીચર્સ
Technoના આ નવા સ્માર્ટફોનમાં કંપનીએ 6.67 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપી છે. આ ફોન પંચ-હોલ કટઆઉટ ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં હાજર ડિસ્પ્લે 120Hz નો રિફ્રેશ રેટ આપે છે. જ્યારે Tecno Spark Go 1 Unisoc T615 પ્રોસેસરથી સજ્જ છે. કંપનીએ આ સ્માર્ટફોનને 6GB+64GB સ્ટોરેજ, 8GB+64GB સ્ટોરેજ, 6GB+128GB સ્ટોરેજ, 8GB+128GB સ્ટોરેજ જેવા વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે. RAM નો અડધો ભાગ વિસ્તૃત સ્વરૂપમાં આપવામાં આવે છે.

Tecno Spark Go 1: કેમેરા સેટઅપ
હવે આ સ્માર્ટફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ સેલ્ફી માટે 13MP પ્રાઈમરી કેમેરા સાથે 8MP ફ્રન્ટ કેમેરા આપ્યો છે. આ ઉપરાંત, સ્માર્ટફોનની પાછળની પેનલ પર ગોળ આકારના કેમેરા આઇલેન્ડ ફીચર પણ જોઈ શકાય છે.

Tecno Spark Go 1: પાવર
સ્માર્ટફોનમાં પાવર માટે 5000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી 15W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કંપની અનુસાર, આ ફોનમાં પાવર બટન પર ડબલ ટેપ સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.

Tecno Spark Go 1: કિંમત
તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે ટેક્નોએ હજુ સુધી તેના લેટેસ્ટ સ્માર્ટફોન Tecno Spark Go 1 ની કિંમતો જાહેર કરી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની તેને બજેટ રેન્જમાં જ લોન્ચ કરી શકે છે. કંપની ટૂંક સમયમાં તેની કિંમતો પણ જાહેર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'

રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું

Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી

BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
Today Horoscope: સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખૂબ ખાસ 

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન

New Aadhaar App: 140 કરોડ ભારતીયોને ભેટ, નવી આધાર એપ કરાઈ લોન્ચ, જાણી લો તેના ફાયદાઓ

Embed widget