શોધખોળ કરો

Online Scam: આ Appsને બિલકુલ ના કરો ડાઉનલૉડ, નહીં તો બેન્ક ખાતુ થઇ જશે ખાલી...........

હાલમાં ગૂગલ પ્લે સ્ટૉરમાં પર ઇન્સ્ટન્ટ લૉન માટેની સેંકડો મોબાઇલ એપ્સ અવેલેબલ છે, આ તમામથી બચીને રહેવુ ખુબ જરૂરી છે. જાણો આના વિશે........ 

Chinese Loan Fraud Apps: આજના સમયમાં મોાબઇલ એપ્સ (Mobile Apps)ના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરવી એકદમ આસાન રીત બની ગઇ છે. નાનાથી લઇને લોકો મોટા મોટા પેમેન્ટ હવે મોબાઇલ એપ્સથી કરી રહ્યાં છે. આ જ કારણે છેલ્લા કેટલાય સમયથી લેવડલેવડ માટેની મોબાઇલ નકલી અને ચીટિંગ એપ્સ પણ મોટાપાયે એક્ટિવ થઇ ચૂકી છે. આ એપ્સ એવી હોય છે કે જે તમારા બેન્ક ખાતાને ગણતરીની મિનીટોમાં ખાલી પણ કરી દે છે. આ એપ્સમાં જાહેરાતો ખુબ આવી રહી હોય છે. હાલમાં ગૂગલ પ્લે સ્ટૉરમાં પર ઇન્સ્ટન્ટ લૉન માટેની સેંકડો મોબાઇલ એપ્સ અવેલેબલ છે, આ તમામથી બચીને રહેવુ ખુબ જરૂરી છે. જાણો આના વિશે........ 

મિનીટોમાં લૉન આપનારી એપ્સની સત્યતા - 
ગણતરીની મિનીટોમાં હજારો રૂપિયાની લૉન આપવાનો દાવો કરનારી આ મોબાઇલ એપ્સ ચીન દ્વારા ચલાવવામાં આવી રહેલો એક એજન્ડા અને કાવતારુ છે. આ એપ્સ પર તરતજ લૉન આપવાનો ખોટો દાવો કરવામાં આવે છે. વિના કોઇ કાગળે લૉન આપવાનો દાવો કરનારી આ એપ ચીન માટે કામ કરે છે. 

દિલ્હી પોલીસનો મોટો ખુલાસો - 
દિલ્હી પોલીસ એવી ગેન્ગનો પર્દાફાશ કર્યો છે કે આ ઇન્સ્ટન્ટ લૉન આપનારી એપ એસલમાં યૂઝર્સના ડેટા ચીનમાં રહેલા સર્વરમાં મોકલવાનુ કામ કરે છે. પછી આ લૉન માટે અરજી કરનારા લોકોના નંબરને ભારતીય ઠગોને આપી દેવામાં આવે છે, જેનાથી તે લોકો દ્વારા અલગ અલગ રીતે લૂંટવાની યોજના બનાવવામાં આવી રહી છે. લૉનની કેવાયસી કરતી વખતે પીડિતો પાસેથી તેમનુ કૉન્ટેક્ટ લિસ્ટ, ચેટ્સ, ઇમેજ સહિત અન્ય મહત્વપૂર્ણ ડેટાનો એક્સેસ લઇ લેવામાં આવે છે. આની મંજૂરી આપ્યા વિના કેવાયસી માટે ના પાડી દેવામાં આવે છે. આ ઉપરાંત જરૂરી ડેટા લીધા બાદ તેને ચીનમાં મોકલી દેવામાં આવતો હતો. અમે અહીં નીચે કેટલીક એવી એપ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જો આ એપ્સ તમારા ફોનમાં છે તો તેને તરતજ ડિલીટ કરી દો. 

આ છે તે ખતરનાક ચાઇનીઝ એપ્સ - 

Cash Port
RupeeWay
LoanCube
WowRupee
HDB loan app
Cash tree app
RAw loan app
Under process
Minute cash app
Cash light app
Cash fish app
HD credit app
Ruppes land app
Cash room app
Rupee loan app
Well Kredit app
SmartWallet
GiantWallet
HiRupee
SwiftRupee
Walletwi
Fishclub
Yeahcash
ImLoan
Growtree
MagicBalance
Yocash
FortuneTree
Supercoin
RedMagic
Raise cash app
PP money app
Rupees master app
Cash ray app 
Mobipocket app
Papa money app
Infinity cash app
Kredit mango app
Kredit marvel app
CB loan app
Cash advance app

આ પણ વાંચો.......... 

જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન

Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget