શોધખોળ કરો

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

CRIME NEWS: વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. પિતાએ જ પુત્રીને હવસનો શિકાર બનાવતા ચકચાક મચી ગઈ છે.

CRIME NEWS: વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. આ અંગે વિગતે વાત કરીએ તો 43 વર્ષના સાવકા પિતા 3 વર્ષ સુધી 12માં ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કરતો રહ્યો. જેના કારણે સગીર પુત્રી ડિપ્રેસનમાં રહેતી હોવાથી આખરે માતાએ મક્કરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પત્નીની ફરિયાદ બાદ પતિ અનિલની પોલીસે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, સપ્ટેમ્બર 2019થી આરોપી પિતા તેની પુત્રી દુષ્કર્મ કરતો હતો. સાવકા પિતા અનિલ વિરુદ્ધ કલમ 376 (2), 323 અને જાતીય રક્ષણ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012ની હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનાને પગલે આરોપી પિતા પર લોકો ફિટકાર વર્સાવી રહ્યા છે.

તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર
તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તાપસ કરી રહેલી ખાસ તાપસ ટીમ એટલે કે SITએ વધુ એક IPS અધિકારીને સમન્સ પાઠવ્યું છે. પૂર્વ DIG અને જે તે સમયે અમદાવાદનાં ડીસીપી રાહુલ શર્માને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું તેડું આવ્યુંછે.

ગુલબર્ગ કેસમાં જે તે સમયે સીડી બનાવવાથી લઈને અગાઉ પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રાહુલ શર્માની  પૂછપરછ કરી હતી. કલમ 218 અંતર્ગત સરકારી અધિકારી તરીકે ખોટા રેકોર્ડ બનાવી અન્યોને બચાવવા મામલે  રાહુલ શર્માની  પૂછપરછ થઈ શકે છે. ક્રિમીનલ કોન્સપીરસી કેસ અને છેતરપિંડી મામલે  હેઠળ પણ પૂછપરછ થશે. હાલ તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર બી શ્રીકુમાર લાર્જર કોન્ફરન્સી કેસમાં જેલમાં બંધ છે. 

25 જૂને તિસ્તા સેતલવાડની થઇ હતી ધરપકડ 
તિસ્તા સેતલવાડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 જૂને તેના એનજીઓ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમાર પણ જેલમાં છે. તિસ્તા સેતલવાડની 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓને સંડોવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

SITએ અનેક ખુલાસા કર્યા 
ગુજરાત પોલીસે આ મામલે SITની રચના કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેના સોગંદનામામાં આરોપ મૂક્યો છે કે સેતલવાડ અને શ્રીકુમાર તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે મોટા ષડયંત્રનો ભાગ હતા. સોગંદનામામાં આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ તરત જ પટેલના કહેવાથી સેતલવાડને રૂ.30 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી હતા. કસ્ટોડિયલ ડેથ કેસમાં તે પહેલાથી જ જેલમાં છે.

ટોપ સ્ટોરી

નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget