શોધખોળ કરો

TikTok પર પ્રતિબંધથી Mitron Appને થયો ફાયદો, 2.5 કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

ભારતે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને લઈ ગત મહિનના અંતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો હતો અને તેની સાથે મિત્રો એપની લોકપ્રિયતામાં વધારો થયો છે.

નવી દિલ્હી: લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યા બાદ તેના જેવા જ ફીચર્સ ઓફર કરનારી સ્વદેશી એપ્સ ઝડપથી લોકપ્રિય બની રહી છે. ત્યારે શોર્ટ વીડિયો માટે એવી જ એક સ્વદેશી એપ મિત્રો ચર્ચામાં છે. ભારત-ચીન વચ્ચેના તણાવ વચ્ચે મિત્રો એપ ટિકટોકના યૂઝર્સ માટે એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. મિત્રો એપને અત્યાર સુધી 2.5 કરોડથી વધુ યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. મિત્રોએ મંગળવારે કહ્યું કે, તેની આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી 2.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે અને તે લોકોની વચ્ચે લોકપ્રિય બની રહી છે. બેંગ્લુરુ સ્થિત એપે મંગળવારે દાવો કર્યો કે, લગભગ ચાર કરોડ વીડિયો પ્રતિ કલાક પ્લેટફોર્મ પર જોવાઈ રહ્યાં છે. પ્રતિદિન લગભગ 10 લાખ નવા વીડિયો બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે. મિત્રો એપને તકનીકી નિતિના ઉલ્લંઘનના કારણે કેટલાક સમય પહેલા ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. ગૂગલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ઠીક કર્યા બાદ એપને ગૂગલ પર ફરી ઉપલબ્ધ કરાવી છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
Embed widget