શોધખોળ કરો

Twitter Blue Tickના પૈસા લેવાના નુસ્ખાનો વિરોધ શરૂ, આ મોટા દેશના મંત્રીએ કહ્યું - હું પૈસા નહીં આપુ, મારુ એકાઉન્ટ........

સોશ્યલ મીડિયાના નવા માલિક એલ મસ્કની મહત્વકાંક્ષાઓ વિશે વાત કરતા કહ્યું કે આ વાત મને પસંદ નથી. ટ્વીટરે જેવી પોતાની 'પેડ' બ્લૂ ટિકને અનિયંત્રિત કરવાનુ શરૂ કરી દીધુ,

Twitter Blue Tick: એલન મસ્કના ટ્વીટર પર કમાણી કરવાની નુસખો હવે વિવાદોના વંટોળમાં ઘેરાઇ રહ્યો છે, ફ્રાન્સના મંત્રી અને સરકારના પ્રવક્તા ઓલિવિયર વેરને ટ્વીટરના બ્લૂ ટિક માટે 7.99 ડૉલર પ્રતિ માસની ફી ચૂકવવાની ચોખ્ખી ના પાડી દીધી છે. તેમને સોશ્યલ મીડિયાના નવા માલિક એલ મસ્કની મહત્વકાંક્ષાઓ વિશે વાત કરતા કહ્યું કે આ વાત મને પસંદ નથી. ટ્વીટરે જેવી પોતાની 'પેડ' બ્લૂ ટિકને અનિયંત્રિત કરવાનુ શરૂ કરી દીધુ, ફ્રાન્સ સરકારના મંત્રી અને પ્રવક્તા ઓલિવિયર વેરને રવિવારે (6 નવેમ્બર) કહ્યું કે પોતાના ટ્વીટર એકાઉન્ટના વેરિફિકેશન માટે 7.99 અમેરિકન ડૉલર પ્રતિ માસની ચૂકવણી નહીં કરે, 

ટ્વીટરે એપલના એપ સ્ટૉરમાં પોતાનીિ એપને અપડેટ કરવાનુ શરૂ કરી દીધુ છે, અને બ્લૂ ટિક માર્ક માટે ચાર્જ કરવાનુ શરૂ કરી દીધો છે. એલન મસ્કના 28 ઓક્ટોબરના પદભાર સંભાળ્યા બાદ આ પહેલુ મોટુ સંશોધન છે. ટ્વીટરે કહ્યું કે, જે લોકો હજુ સાઇન અપ કરે છે, તે પોતાના યૂઝર્સના નામોની આગળ બ્લૂ ટિક પ્રાપ્ત કરી શકે છે. ઠીક તે જ રીતે જેવી જાણીતી હસ્તીઓ, કંપનીઓ અને રાજનેતાઓને તમે પહેલાથી જ ફોલો કરો છો.

મને આ પહેલાથી જ ખબર હતી -
ઓલિવિયર વેરને ફ્રાન્સ 3 ટેલિવિઝન પર કહ્યું કે, જો તેમને લાગે છે કે આ એવુ કંઇક છે જેના માટે ચાર્જ કરવાન શરૂ કરવાનુ છે, તો મને તેમને વિના કોઇપણ મોડુ કરે તે પોતાના એકાઉન્ટને અ પ્રમાણિત કરવા માટે આમંત્રિત કરુ છુ. ઓલિવિયર વેરન એટલે સુધી કહ્યું કે, તેમને યકીન નથી થતુ કે મસ્કના અધિગ્રહણ બાદ તે ટ્વીટરનો ઉપયોગ ચાલુ રાખશે. 

તેમને સહમતિ વ્યક્તિ કરી છે કે આ એક સોશ્યલ મીડિયાનુ એક મુખ્ય સંચાર ઉપકરણ હતુ, પરંતુ તેમને કહ્યું કે- તથ્ય એ છે કે, આ પ્રમુખ વૈશ્વિક ઉપકરણ હવે એક વ્યક્તિનુ છે, અને તે મહત્વકાંક્ષાઓને પ્રદર્શિત કરે છે, જે મને થોડું ચિંતિત કરે છે. હું પૈસા નહીં આપુ અને આને મતલબ છે કે, હું સતર્ક રહીશ અને જરૂર પડવા પર હું જવાબદારી ખુદ લઇશ.

Twitterએ આ પાંચ દેશોમાં શરૂ કરી પેડ બ્લુ ટિક સર્વિસ, 8 ડોલરના સબ્સક્રિપ્શન સાથે મળશે આ ફીચર
Twitter Blue Tick Subscription: ટ્વિટરે દર મહિને $8ના દરે સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ટ્વિટરે પણ આ જાણકારી આપી છે. હાલમાં ટ્વિટર બ્લુની સર્વિસ  માત્ર યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે.

ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના નવા માલિક એલોન મસ્કની 8ડોલરની  યોજના શરૂ થઈ ગઈ છે. Appleએ તેના ગ્રાહકોને ટ્વિટરના નવા નિર્ણય વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. હવે એપલના એપ સ્ટોર પર ટ્વિટર એપ ડાઉનલોડ કરતી વખતે લખ્યું છે કે ટ્વિટર બ્લુ સેવા માટે તમારે દર મહિને 7.99 ડોલર ચૂકવવા પડશે. હાલમાં ટ્વિટર બ્લુની સર્વિસ માત્ર યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે.

ટ્વિટરે તેની માઇક્રોબ્લોગિંગ સાઈટ પર નવા એપ અપડેટ વિશે માહિતી આપી, "આજથી, અમે Twitter Blue માં ખૂબ જ સારી નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છીએ, જેમાં વધુ ટૂંક સમયમાં આવી રહ્યા છે. જો તમે હમણાં સાઇન અપ કરો તો 7.99/ ડોલર " મહિના માટે Twitter Blue સર્વિસ  મેળવો." સોશિયલ મીડિયા વેબસાઈટે વધુમાં ઉમેર્યું હતું કે, "બ્લુ ચેકમાર્ક: લોકોને પાવર આપશે. તમારા એકાઉન્ટને તમે પહેલાથી જ ફોલો કરો છો તે સેલિબ્રિટી, કંપનીઓ અને રાજકારણીઓની જેમ જ બ્લુ ટિક મળશે."

ટ્વિટર પર શું બદલાશે?
આ ઉપરાંત ટ્વિટરે બ્લુ ટિક એકાઉન્ટને મળશે તેવી સુવિધાઓની યાદી જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે ટ્વિટર બ્લુ ટિક  ગ્રાહકોને ઓછી જાહેરાતો મળશે, તેઓ લાંબા સમય સુધી વીડિયો પોસ્ટ કરી શકશે અને ગુણવત્તાયુક્ત સામગ્રી માટે પ્રાથમિકતા રેન્કિંગ પ્રાપ્ત કરશે. કંપનીએ કહ્યું, "ટૂંક સમયમાં આવી રહી છે... અડધી જાહેરાતો અને ઘણી બહેતર સર્વિસ, કારણ કે આપ બૉટ્સ  સામેની લડાઈમાં ટ્વિટરને સમર્થન આપી રહ્યાં છો, તેથી અમે તમને અડધી જાહેરાતો સાથે પ્રરિસ્કૃત કરી રહ્યાં છીએ અને તેને બે વખત પ્રાસંગિક બનાવી દઇશું "

લાંબા વીડિયો પોસ્ટ કરી શકાશે

વધુમાં, કંપનીએ કહ્યું, "લાંબા વીડિયો પોસ્ટ કરી શકાશે. તમે આખરે Twitter પર લાંબા વીડિયો પોસ્ટ કરી શકશો. ગુણવત્તાયુક્ત સામગ્રી માટે પ્રાથમિકતા રેન્કિંગ: તમારી સામગ્રીને જવાબો, ઉલ્લેખો અને  સર્ચમાં  અગ્રતા રેન્કિંગ મળશે. જેના કારણે સ્કેમ સ્પેમ,બોટ્સની દશ્યતા ઓછી કરવામાં મદદ મળશે"

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget