શોધખોળ કરો

20,000થી પણ ઓછામાં મળી રહ્યો છે iPhone 14, જાણો શું છે ડીલ

આજે વિજયાદશમીનો તહેવાર છે, દેશભરમાં ઠેર ઠેર દરેક પ્રૉડક્ટ્સ પર સેલ અને ઓફર ચાલી રહી છે, ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર દશેરાની સેલ શરૂ થઈ ગઇ છે

iPhone 14 best deal: આજે વિજયાદશમીનો તહેવાર છે, દેશભરમાં ઠેર ઠેર દરેક પ્રૉડક્ટ્સ પર સેલ અને ઓફર ચાલી રહી છે, ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર દશેરાની સેલ શરૂ થઈ ગઇ છે. આ વેચાણ 22મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું હતું અને 29મી ઓક્ટોબર સુધી ચાલશે. સેલમાં અલગ-અલગ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અગાઉ વેબસાઇટ પર બિગ બિલિયન ડે સેલ યોજવામાં આવ્યો હતો જેમાં સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. દશેરા સેલમાં પણ મોબાઈલ ફોન પર શાનદાર ઑફર્સ આપવામાં આવી રહી છે. તમે 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 14 ખરીદી શકો છો. જાણો કેવી રીતે?

આ છે ઓફર 
iPhone 14 ફ્લિપકાર્ટ પર 56,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જે ઓફિશિયલ સ્ટૉરની કિંમત કરતાં 12,901 રૂપિયા ઓછો છે. આ ઉપરાંત જો તમે SBI, RBL બેંક અને કોટક બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા સ્માર્ટફોન ખરીદો છો, તો તમને 750 રૂપિયાનું અલગ ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ બાદ મોબાઈલ ફોનની કિંમત 56,249 રૂપિયા થઈ જશે. જો કે ઑફર્સ અહીં સમાપ્ત થતી નથી. iPhone 14 પર ટ્રેડ-ઇન ઑફર પણ આપવામાં આવી રહી છે જ્યાંથી તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરી શકો છો અને 39,150 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

તમને એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જ્યારે તમારો જૂનો સ્માર્ટફોન સારી સ્થિતિમાં હશે. તમામ ડિસ્કાઉન્ટનો લાભ લીધા પછી, તમે માત્ર 17,099માં iPhone 14 ખરીદી શકશો.

તમે આ મોબાઈલ ફોનને 128GB, 256GB અને 512GB વેરિએન્ટમાં અને મિડનાઈટ, પર્પલ, સ્ટારલાઈટ, પ્રૉડક્ટ રેડ, બ્લૂ અને યલો કલરમાં ખરીદી શકો છો. તેમાં Apple A15 બાયૉનિક ચિપસેટ અને બે 12+12MP કેમેરા છે.

OPPO Find N3 Flip પર પણ મળી રહી છે ઓફર 
ઓપ્પોએ હાલમાં જ આ ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. તેમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. મોબાઈલ ફોનની કિંમત 94,999 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર દશેરા સેલ હેઠળ તેના પર 12,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget