શોધખોળ કરો

WhatsApp એ ઓગસ્ટમાં 20 લાખથી વધારે ભારતીય યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા, Facebook અને Instagram એ પણ કાર્રવાઈ કરી

ફેસબુક અને વોટ્સએપ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામએ આ સમયગાળા દરમિયાન નવ અલગ અલગ કેટેગરીમાં તેના પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલી 2.2 મિલિયન કન્ટેન્ટ દૂર કર્યું.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ નવા IT નિયમો હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કંપનીએ 20 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપ (WhatsApp)ને ઓગસ્ટમાં 420 ફરિયાદો મળી હતી, જેમાં કાર્યવાહી કરીને આ ખાતાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં આ માહિતી આપી છે. અગાઉ, કંપનીએ ભારતમાં 16 જૂન અને 31 જુલાઈ વચ્ચે 30,27,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આટલા લાખો ખાતા પર પ્રતિબંધ મૂક્યો

વોટ્સએપ (WhatsApp) ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, કંપનીએ ઓગસ્ટ મહિના દરમિયાન ભારતમાં 20,70,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, તેની મૂળ કંપની ફેસબુકે ઓગસ્ટ મહિના દરમિયાન નિયમોના 10 ઉલ્લંઘનની શ્રેણીમાં 3.17 કરોડ કન્ટેન્ટ પર કાર્યવાહી કરી.

આટલા કેસનો નિકાલ કર્યો

ફેસબુક (Facebook) અને વોટ્સએપ (WhatsApp) ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ (Instagram)એ આ સમયગાળા દરમિયાન નવ અલગ અલગ કેટેગરીમાં તેના પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલી 2.2 મિલિયન કન્ટેન્ટ દૂર કર્યું. ફેસબુક (Facebook)ના જણાવ્યા અનુસાર, કંપનીને તેની ભારતીય ફરિયાદ સિસ્ટમ દ્વારા 1 થી 31 ઓગસ્ટ વચ્ચે 904 વપરાશકર્તાઓના અહેવાલો પ્રાપ્ત થયા હતા. તેમાંથી 754 કેસોનો નીકાલ કરવામાં આવ્યો હતો.

આ કન્ટેન્ટ સામેલ છે

બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, 30 મિલિયનથી વધુ સામગ્રીમાં સ્પામ (29 મિલિયન), હિંસા (26 મિલિયન), પુખ્ત નગ્નતા અને જાતીય પ્રવૃત્તિ (20 મિલિયન), દ્વેષપૂર્ણ ભાષણ (242,000) અને આવા મુદ્દાઓ ધરાવતી અન્ય સામગ્રી શામેલ છે.

આ પણ વાંચોઃ

ઇન્સ્ટાગ્રામના કયા મોટા ફિચર પર બાળકોને લઇને થયો વિવાદ, કંપનીએ તાત્કાલિક લગાવી રોક, જાણો વિગતે

Tips: Facebook: શું આપનું અકાઉન્ટ બીજાના ડિવાઇસમાં રહી ગયું છે લોગ ઇન? સ્માર્ટ ફોન દ્રારા આ ટ્રિકથી કરો લોગ આઉટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Embed widget