શોધખોળ કરો

Tips: Facebook: શું આપનું અકાઉન્ટ બીજાના ડિવાઇસમાં રહી ગયું છે લોગ ઇન? સ્માર્ટ ફોન દ્રારા આ ટ્રિકથી કરો લોગ આઉટ

જો આપના ફેસબુક અકાઉન્ટનું ભૂલથી અન્ય ડિવાઇસમાં લોગ ઇન રહી ગયું હોય. આપ લોગ આઉટ કરતા ભૂલી ગયા હો તો સ્માર્ટ ફોન દ્વારા અન્ય ડિવાઇસ પરથી પણ આપ લોગ આઉટ કરી શકો છો.

Tips: Facebook:જો આપના ફેસબુક અકાઉન્ટનું ભૂલથી અન્ય ડિવાઇસમાં લોગ ઇન રહી ગયું હોય. આપ લોગ આઉટ કરતા ભૂલી ગયા હો તો સ્માર્ટ ફોન દ્વારા અન્ય ડિવાઇસ પરથી પણ આપ લોગ આઉટ કરી શકો છો. 

સોશિયલ મીડિયા Facebook પ્લેટફોર્મ  સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. બહુ જુજ લોકો એવા હશે જે આજના સમયમાં ફેસબુક (Facebook)નો ઉપયોગ નથી કરતા. કેટલાક યુઝર્સ તો ફેસબુકને એકથી વધુ ડિવાઇસમાં ઓપન કરે છે. કેટલીક વખત એવું પણ બને છે કે, કોઇના ફોન કે લેપટોપમાં પણ ફેસબુક લોગઇન (log in) કર્યું હોય અને લોગ આઉટ (log out) કરતા જ ભૂલાઇ ગયા હોય. ઉપરાંત અનેક વખત ફોન ખરાબ હોવાથી પણ લોગ આઇઉટ નથી થતું અને લોગ ઇન રહી જાય છે.

જો આપનું ફેસબુક અકાઉન્ટ અન્યના ડિવાઇસ પર લોગ ઇન રહી ગયું હોય તો આપ સ્માર્ટ ફોન દ્રારા તેને સરળતાથી લોગ આઉટ કરી શકો છો. તો સ્માર્ટ ફોન દ્વારા અન્યના ડિવાઇસમાંથી કઇ રીતે લોગ આઉટ કરવું તે જાણી લઇએ..

અન્યના ડિવાઇસમાંથી આ રીતે લોગ આઉટ કરે આપનું ફેસબુક અકાઉન્ટ

  • અન્ય ડિવાઇસમાંથી આપનું ફેસબુક અકાઉન્ટ લોગ આઉટ કરવા માટે સૌથી પહેલા ફેસબુક ઓપન કરો.
  • હવે રાઇટ સાઇડ પર બનેલ ત્રણ ડોટ પર ટેપ કરો.
  • અહીં આપને ઓપ્શન દેખાશે, જેમાંથી આપને સેટિંગ(Setting) અને પ્રાઇવેસી (Privacy) ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.
  • આટલું કર્યું બાદ આપ સેટિંગ્સ પર ક્લિક કરો
  • હવે પાસવર્ડ અને સિક્યુરિટીના (Password and Security) ઓપ્શન પર જાવ
  • આપ જેવું તેના પર ક્લિક કરશો કે આપને ખ્યાલ આવશે કે, આપનું અકાઉન્ટ ક્યાં-ક્યાં ડિવાઇસ પર ઓપન છે.
    અહીં આપને See Allનું ઓપ્શન નજર આવશે, તેના પર ક્લિક કરો. આટલું કર્યાં બાદ Log Out of All Sessions ટેપ કરો.
  • હવે કન્ફર્મેશન માટે Log Out પર ક્લિક કરી દો.
  • ધ્યાન રાખો કે, જો આપ બધા ડિવાઇસ પર લોગ આઉટ ન થવા માંગતા હો તો, જે પણ ડિવાઇસથી લોગઆઉટ કરવાનું હોય, તેમની સામે બનેલી ત્રણ લાઇન પર ક્લિક કરો અને લોગ આઉટ કરી દો.

    આ પણ વાંચો

    US રાષ્ટ્રપતિ બિડેનના ક્યા સંબંધિ ભારતમાં રહે છે જેની વાત સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યાં
    India Corona Cases: દેશમાં 24 કલાકમાં નોંધાયા 29,616 નવા કેસ, 290 લોકોના મોત

ટોપ સ્ટોરી

NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
મેટા વન સબ્સ્ક્રિપ્શન લોન્ચ: WhatsApp થી Instagram સુધી હવે મળશે એક જ સિંગલ પ્લાન
મેટા વન સબ્સ્ક્રિપ્શન લોન્ચ: WhatsApp થી Instagram સુધી હવે મળશે એક જ સિંગલ પ્લાન
WhatsApp યુઝર્સ માટે રેડ એલર્ટ: શું તમને પણ આવા દસ્તાવેજો મળે છે? એક ક્લિકથી હેક થઈ શકે છે ફોન
WhatsApp યુઝર્સ માટે રેડ એલર્ટ: શું તમને પણ આવા દસ્તાવેજો મળે છે? એક ક્લિકથી હેક થઈ શકે છે ફોન
મ્યુઝિક, કોલ્સ અને રોજિંદા ઉપયોગ માટે બેસ્ટ TWS Earbuds: આ 4 મોડલ પર કરી શકો છો વિચાર
મ્યુઝિક, કોલ્સ અને રોજિંદા ઉપયોગ માટે બેસ્ટ TWS Earbuds: આ 4 મોડલ પર કરી શકો છો વિચાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન
IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
Embed widget