શોધખોળ કરો
Dap
व्हिडीओ
ગુજરાત

'કેળાના પાક પકવતા ખેડૂતો ઘણા દુખી છે...હવે 18000 રૂપિયા જ્યારે હેક્ટરમાં સરકાર નુકસાની આપે હવે તમારા હિસાબે ખેડૂતને શું મળશે?

'ખાલી પેકેજ આપવાથી, જાહેરાત કરવાથી એનો કોઇ અર્થ નથી, પણ ખરેખર સાચા અર્થમાં ખેડૂતોને કેટલું મળે છે એ અગત્યનું છે'

'આંબા ખેડૂત માટે એક વૃક્ષ નથી, આંબા ખેડૂત માટે એક સંતાન છે'

'જે આંબાના છોડનું 20-20 વર્ષ જતન કર્યુ એ તૂટી ગયા છે...અને એટલે જ ખેડૂતની કમર તૂટી ગઇ છે'

'આપણે ખેડૂતોને વીમો આપવો જોઇએ, જેનું પ્રીમિયમ બિલકુલ ઓછું હોવું જોઇએ, નાનામાં નાનો ખેડૂત આસાનાથી ભરી શકે'
શૉર્ટ વીડિયો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
દેશ
Advertisement
