શોધખોળ કરો

Fertilizers: મહેસાણા બાદ રાજ્યના વધુ એક જિલ્લામાં DAP ખાતરની અછત, હજારો ખેડૂતો થયા પરેશાન

DAP Fertilizer Shortage: વડોદરાની શ્રી છાણી ખેડૂત સહકારી મંડળી ખાતર નથી મળી રહ્યું. છેલ્લા એક અઠવાડિયાથી ડી.એ.પી ખાતર ની અછત છે. જેના કારણે જિલ્લાના 27 ગામના હજારો ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

DAP Fertilizers Shortage in Gujarat: ગુજરાતમાં ખેતીની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન ખાતરની મોટી જરૂર પડે છે. મહેસાણા બાદ રાજ્યના વધુ એક જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે. વડોદરા જિલ્લાના ખેડૂતોને ડીએપી ખાતર નથી મળી રહ્યું. ડી.એ.પી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ ગયું છે.

ખેતી માટે ડી.એ.પી. પાયાનું ખાતર માનવામાં આવે છે

વડોદરાની શ્રી છાણી ખેડૂત સહકારી મંડળી  ખાતર નથી મળી રહ્યું. છેલ્લા એક અઠવાડિયાથી ડી.એ.પી ખાતર ની અછત છે. જેના કારણે જિલ્લાના 27 ગામના હજ્જારો ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેતી માટે ડી.એ.પી. પાયાનું ખાતર માનવામાં આવે છે. આ ખાતર જ ન મળતાં શાકભાજી, ડાંગરના પાક લેવા મુસીબત ઉભી થાય છે. સહકારી મંડળીના મેનેજરના કહેવા પ્રમાણે, વિવિધ કંપનીઓ ડી.એ.પી ખાતર પૂરું પાડતી હોય છે પણ હાલ કોઈ પણ કંપની પાસે ડી.એ.પી ખાતરનો સ્ટોક નથી.

Fertilizers: મહેસાણા બાદ રાજ્યના વધુ એક જિલ્લામાં DAP ખાતરની અછત, હજારો ખેડૂતો થયા પરેશાન

થોડા દિવસ પહેલા મહેસાણામાં ઉઠી હતી માંગ

થોડા દિવસ પહેલા મહેસાણા જીલ્લામાં ડી એ પી ખાતરની અછત ઉભી થઈ હતી. જિલ્લાના સરદાર ડેપો પર ડી.એ.પી ખાતર ન મળતાં ખેડૂત પરેશાન થઈ ગયા છે. શિયાળુ અને ઉનાળુ પાકના પાયામાં આ ખાતરની જરૂર પડે છે. એરંડા, રાયડો, ઘંઉ સહિત વિવિધ પાકમાં ડીએપી ખાતરની જરૂર પડે છે.

ભારત ચીનમાંથી 45% DAP આયાત કરે છે

અધિકારીના જણાવ્યા અનુસાર, કોવિડ-19  મહામારી અને ચીન દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ખાતરનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં ભારત પહેલેથી જ પોતાની તૈયારીઓમાં લાગેલું છે. ભારત તેના ડીએપીના 45 ટકા અને કેટલાક યુરિયા ચીનમાંથી આયાત કરે છે. યુરિયા સિવાય ડીએપી અને અન્ય ફોસ્ફેટ ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. વૈશ્વિક કાચા માલના ભાવમાં વધારાને કારણે ડીએપીના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો છે.

Fertilizers: મહેસાણા બાદ રાજ્યના વધુ એક જિલ્લામાં DAP ખાતરની અછત, હજારો ખેડૂતો થયા પરેશાન

ગત વર્ષે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોને ખાતર માટે પડી હતી હાલાકી

ગત ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા રાજ્યોમાં ખેડૂતો ખાતર માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ખાતરની અછતને કારણે કેટલાક ભાગોમાં વાવણી કાર્ય વિલંબિત થયું. ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેડૂતોએ ખાતર માટે લાંબી લાઇનો લગાવી હતી. દેશના અન્ય રાજ્યોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. 

 આ પણ વાંચોઃ

Subsidy Offer:  ખેડૂતો દિવાળી પર ઘરે લઈ આવો નવું ટ્રેકટર, 50 ટકા સુધી સબસિડી આપી રહી છે સરકાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર

GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા

IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 

IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?

Embed widget