શોધખોળ કરો
Prabhu Vasava
No Record Found.
व्हिडीओ
ગુજરાત

મારો સવાલ ગુજરાત પોલીસને છે કે, બે-બે હજાર લોકો ભેગાં થાય છે ત્યારે પોલીસ કોની શરમ રાખે છે ? પોલીસ કોના કારણે કોઈ કાર્યવાહી કરતી નથી ?

આવા કાર્યક્રમોમાં ભય ભાગ ભજવતો હોય છે, આમ નહી કરીએ તો આમ થઈ જશે, દેવ નારાજ થઈ જશે એવી અંધશ્રધ્ધાને છોડાવવી જરૂરી છે...

ભાજપના ધારાસભ્ય ઉવાચઃ માસ્ક પહેરેલો જ હતો પણ ક્યાંક થોડું ઘણું ઉતાર્યું હોય ને ? કંટાળી ગ્યા હોય આખો દિ...........બે મિનિટ ઉતાર્યું હતું.....

ધારાસભ્યશ્રી, તમને એવું તો નથી ને કે તમે શાસક પક્ષમાં આવી ગયા, ધારાસભ્ય બની ગયા એટલે ગમે તે કરો એ બધું માફ ?

વિજયભાઈ કહેતા કે, ત્રીજી સંક્રમણ આવે એ પહેલાં, ગામમાં ઘૂસે એ પહેલાં નાશ કરી દઈશું, આ રીતે નાશ થશે, વિજયભાઈ? તમે મુખ્યમંત્રી છો........
શૉર્ટ વીડિયો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
